Viral videoZara hatke

30 ફૂટની ઉચ્ચાઈથી નીચે પડ્યો માસુમ, પણ નસીબ એવા કે જીવન બાઇકે બચાવી લીધું ! વિડીયો જોઈ તમે હચમચી જશો…જુઓ વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ

કહેવાય છે ને કે” રામ રાખે એને કોણ ચાખે ” એટલે કે ભગવાન જેની રક્ષા કરતા હોય એને કોઈ મારી શકતા નથી. આ કહેવત અહીં એક કિસ્સામાં સાચી પડી છે જે મહારાષ્ટ્ર ના વાસીમ જિલ્લામાં જોવા મળી છે. જ્યા એક બાળકી ઊંચી ઇમારત પરથી નીચે પડે છે પરંતુ તેની સાથે થાય છે કૈક આવું કે જે જોઈ લોકો તેવમની આંખો પાર વિશ્વાસ કરી શકતા નથી. આ બાળકી આટલી ઊંચાઈ પરથી નીચે જમીન પાર પાડવા છતાં કઈ થતું નથી

અને જમીન પર પટકાયા બાદ પણ આ બાળકી ઉભી થઇ જાય છે અને સહી સલામત ચાલવા લાગે છે. હાલમાં તો આ વિડીયો જોઈને લોકો હેરાન થઇ રહયા છે.જે ઘટનાની વાત કરી રહયા છીએ તે મહારાષ્ટ્ર ના વાશિમ જિલ્લા નો કહેવામાં આવી રહ્યો છે. આ એક માસુમ બાળકીનો 30 ફૂટ ઊંચી ઇમારત થી પડે છે પરંતુ સુરક્ષિત જોવા મળે છે. આ બાળકી જ્યારે ઇમારત પરથી નીચે પડે છે ત્યારે તે નીચે ઉભેલી મોટરસાઇકલ પર પડે છે અને ત્યાર પછી તે જમીન પર પડે છે આથી તે આટલી ઊંચાઇ પરથી પાડવા છતાં તે બચી જાય છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ આ વિડિઓ માં તમે જોઈ શકો છો કે રસ્તા પર બે બાઈક ઉભી છે કપોઈને કઈ જ અંદાજ નહોતો કે અહીં શું થવાનું છે. ત્યારે જ અચાનક જ બિલ્ડીંગ પરથી એક માસુમ બાળકી નીચે પટકાય છે અને તે રોડ પર પાડવાના બદલે ઉભેલી બાઈક પર પડે છે જેના બાદ તે બાળકી ઉભી થઇ જાય છે અને તે આગળ ચાલવા લાગે છે. હાલમાં તો આ વિડીયો જોઈને લોકો આશ્ચર્ય પામી રહયા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *