Entertainment

મલાઈકા  પ્રેગનેટ છે ? આ બાબતે અર્જુન કપુર નુ ચોંકાવનારુ નિવેદન ! કીધુ કે ” અમારા જીવન..

Spread the love

મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બંને એકબીજા ને ઘણા સમય  ની ડેટ કરી રહ્યા છે. અને તેઓ હમેસા બંનેના સબંધો ને લઈને ખૂલીને વાત કરતાં હોય છે. ઘણીવાર આ બન્ને વેકેશન અને ડેટ પર સાથે જોવા માલ્ટા હોય છે. ઘણીવાર આ બંને ઉમરના તફાવત હોવાથી સોશોયલ મીડિયા યુજર્સ અવાર્ન્વાર તેમણે નિશાન પર લેતા હોય છે.આમ છતાં તેઓ આવી અફવાઓ અંગે કોઈ અસર નથી થતી. હાલમાં મલાઇકા ને લઈને એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે મલાઇકા પ્રેગ્નેટ છે.

હાલમાં જ્યારે બંને કપલ લંડનમાં વેકેશન માટે ગયા હતા અત્યારે તેમના મિત્રોને આ વિષે જણાવ્યુ હતું. આ સમાચાર વાંચતાં જ અર્જુન કપૂર  ગુસે થઈ ગ્યાં હતા અને માથાનો પારો ચડી ગયો હતો સાથે જ આ ન્યૂજ ફેલાવનાર ન્યૂજ આર્ટિકલનો સ્ક્રીન શૉટ લ્ઈને લખ્યું હતું કે આ અત્યારસુધીમાં કરવામાં આવેલી નીચ હરકત છે અને તમે આ કેઝ્યુઅલી કર્યું છે. આ પ્રકારની બેકાર ખબરોને લખવી ખૂબ ઈન્સેંસિટિવ અને પૂરી રીતે અનએથિકલ છે.

આ પ્રકારની ખબરો સતત લખવામાં આવી રહી છે. અમે આવી ખબરોને અવગણીએ છીએ. પરંતુ પછી આ મીડિયામાં ફેલાવા લાગે છે. આ યોગ્ય નથી. અમારી પર્સનલ લાઈફ સાથે રમત કરવાની હિંમત ન કરતાં’.મલાઇકા અરોરાની પ્રેગ્નેન્સી ની આ અફવા અંગે અમારા સહયોગી ઇટાઇમ્સે તેના પરિવારના એક સભ્ય નો સંપર્ક કરી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ વાત ને તેઓએ ફંગાવી દિધી હતી. અને રિપોર્ટ આ સાચા નથી એમ જણાવ્યુ હતું. આ અફવા અંગે પ્રતિક્રિયા આપતા મલાઇકા આના પરિવારે કહ્યું હતું કે  આ સાચું નથી. માત્ર અફવા છે.

અત્યારે મલાઇકાના કામ અંગેની વાત કર્યે તો મલાઇકા અરોરા તેના ઑટિટિ દેબ્યું ની તૈયારી માં વ્યસ્ત છે. મલાઇકા રિયાલીટી વેબ સીરિઝ ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા’ માં જોવા મળસે. આ શોમાં મલાઇકના ના અજીવનની એક ઝલક દેખાડવામાં આવસે. એક્ટ્રેસ મલાઇકા એ આ અંગે કહ્યું હતું કે તેનો દીકરો આરાન પણ આ શો માં છે. હાલમાં જ મલાઇકાએ ઇટાઈમ્સ ને એક ઇન્ટરવ્યુ માં દીવોર્સ લીધેલી મહિલા પણ આજે સાંજમાં અલગ રીતતે જોવા મળે છે તે અંગે વાત કરી હતી. અને કહ્યું હતું કે મને લાગે છે કે આજની મહિલાઓએ ઉભા થવું જોઈએ અને તેઓ જે અનુભવે છે તેને મજબૂતીથી કહેવું જોઈએ. આજે પણ ડિવોર્સી મહિલા અને સિંગલ પેરેન્ટને અલગ રીતે જુએ છે.

હંમેશા ટીકાનો ભોગ બને છે. કોઈ કંઈકને કંઈક કહેતું રહે છે. મને લાગે છે કે આપણે તે બદલવાની જરૂર છે’.બીજી બાજુ અર્જુન કપૂરના કરિયર અંગેની વાત કર્યે તો અર્જુન કપૂર છેલ્લે ‘એક વિલન રિટર્ન’ ફિલ્મ માં જોવા મળ્યો હતો જેમાં તેની સાથે દિશા પટની, તારા સુતરીયા અને જોન અબ્રાહમ જોવા મળ્યા હતા. હાલમાં તેમની પાસે ઘણી ફિલ્મો હે. જેમાં એક ફિલ્મમાં કોક્ણા સેન શર્મા, રાધિકા મદન, ટબૂ અને નશ્રુદિન શાહ સાથેની  ફિલ્મ ‘કુત્તે’ માં જોવા મળસે અને બીજી ‘ધ લેડીકીલર’ માં ભૂમિ પેડનેકર સાથે જોવા મળસે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *