Viral video

આ હકીકત છે કે એક સપનું ?? આ પક્ષીએ એવો અવાજ કાઢ્યો કે જે સાંભળતા જ આખી દુનિયામાં તહલકો મચી ગયો…. જુવો વિડીયો

Spread the love

આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાઇરલ થતા રહેતા હોય છે જે જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યચકિત  થઈ  જતા હોઈએ છીએ તો ઘણીવાર આપણે આવા વિડીયો જોઈને હસી પડતા હોઈએ છીએ. ત્યારે હવે તો પક્ષીઓના વિડીયો પણ બહુ જ જોવા મળી જતા હોય છે. જે જોઈને આપણે સ્તબ્ધ થઇ જતા હોય છે ત્યારે હાલમાં સોશિયલ  મીડિયા પર એક આવો જ પક્ષીનો વિડીયો હાલમાં સુર્ખીઓ માં નજર આવી રહ્યો છે.

અને આ ભારતીય પક્ષી આખી દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. વાસ્તવમાં આ ધૂમ મચાવી રહેલ ભારતીય પક્ષી માં એક અનોખું ટેલેન્ટ જોવા મળી રહ્યું છે જે જોયા બાદ દરેક લોકો અચંભા માં પડી રહયા છે. તમને જાણીને હેરાની થશે કે આ ભારતીય પક્ષી મનુષ્યો ની જેમ અવાજ કાઢી રહ્યું છે. આમ તો તમે પોપટ ને મનુષ્ય ની જેમ અવાજ કાઢતા જોયા હશે.પરંતુ આ પક્ષી પોપટ નહિ પરંતુ મેના છે સોશિયલ મીડિયા પર એક મજેદાર વિડીયો સામે આવ્યી રહ્યો છે.

આ વિડીયો માં એક પક્ષી પોતાના માલિક ના ખભા પર બેસી ને મનુષ્યો ની જેમ વાત કરતુ નજર આવી રહ્યું છે. વીડિયોમાં પક્ષી ની અવાજ સાંભળનાર લોકોને કોઈ બાળક બોલી રહ્યું હોય એમ લાગે છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એ પોતાના ખમ્ભા પર પોતાની પાલતુ મેના ને બેઠાડી છે. તે પોતાની પાલતુ મેના ની સાથે મસ્તી કરતા નજર આવી રહ્યા છે. પછી અચાનક વ્યક્તિ થોડા અવાજ કાઢે છે. આ અવાજ ને સાંભળીને મેના પણ તેનું અનુસરણ કરે છે.

આ વીડિયોમાં મેના નો અવાજ સાંભળીને તમને બિલકુલ એમાં નહિ લાગે કે આ કોઈ મનુષ્યત ના નાના બાળક નો અવાજ નથી.આ વ્યક્તિ પોતાની મેના ને હોય બોલે છે. જેના પછી મેના પણ હોય શબ્દ ને ફરી બોલી બતાવે છે. આ વ્યક્તિ એટલી વાર હોય બોલે છે એટલી વાર તે મેના પણ હોય શબ્દ બોલતી નજર આવે છે. એક અન્ય વીડિયોમાં કોઈ મેના ને ગુડ મોર્નિંગ બોલી રહ્યું છે જેના બાદ મેના પણ ગુડ મોર્નિંગ બોલીબતાવે છે. આ વિડીયો હાલમાં તો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થૈ રહ્યો છે. આ વિડીયો માં મેના નો અવાજ સાંભળીને દરેક લોકો પોતાના હોશ ઉડાવી રહ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *