Entertainment

બ્લેક કલરના આઉટફિટ માં ઇશિતા દત્તા એ પતિ વત્સલ સાથે એવી અનોખી સ્ટાઈલ માં કરાવ્યું મેટરનિટી ફોટોશૂટ કે તસવીરો જોતા નજર જ નહિ હટાવી શકો….જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ કપલ ઇશિતા દત્તા અને વત્સલ શેઠ લગ્ન ના લગભગ 6 વર્ષ બાદ જલ્દી જ પોતાના જીવનમાં પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. જ્યારથી કપલ એ પોતાની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરી છે ત્યારથી જ તેઓ પોતાની આ જર્ની ની ખુબસુરત જલકો પોતાના ફેન્સ ની સાથે શેર કરતા રહેતા હોય છે. હાલમાં જ ઇશિતા દત્તા અને વત્સલ એ પોતાનો મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો જેમાં બંને બહુ જ ખુશ અને પ્યારા લાગી રહયા છે.

2 જૂન 2023 ના રોજ ઇશિતા દત્તા એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ થી મેટરનિટી ફોટોશૂટ નો એક બહુ જ પ્યારો વિડીયો શેર કર્યો છે. જેમાં તે પોતાના પતિ વત્સલ ની સાથે નજર આવી રહયા છે. વીડિયોમાં જોઈ સકાય છે કે આ કપલ બ્લેક કલર ના આઉટફિટ માં ટ્વીનીંગ કાર્તા નજર આવી રહયા છે. ફોટોશૂટ માં થનારી માતા એ એક બ્લેક કલર ના બોડીકૉન સ્લીટ ગાઉન માં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે.

bollywoodshaadis.com
bollywoodshaadis

તેને પોતાના લુકને મિનિમલ મેકઅપ, ખુલ્લા સોફ્ટ કર્લી હેયર અને એક નવરત્ન હાર ની સાથે સુંદર લાગી રહી હતી. જોકે આ તેમના ચહેરા ની ખુશી અને પ્રેગ્નેન્સી ગ્લો હતું કે જે તેમના આવનાર બેબી ની એક્સાઇટમેન્ટ અને હેપ્પીનેસ દર્શાવી રહ્યું હતું. બીજી બાજુ થનાર પિતા વત્સલ ઓલ બ્લેક લુકમાં હંમેશા ની જેમ હેન્ડસમ લાગી રહયા હતા. એની પહેલા પણ ઇશિતા દત્તા એ પોતાનો એક મેટરનિટી ફોટોશૂટ કરાવ્યો હતો.

bollywoodshaadis

જેમાં ઇશિતા એ 20 મેં 2023 માં પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે લવંડર કલર ના ઓફ સોલ્ડર ડ્રેસ માં નજર આવી હતી, આ વિડીયો માં તેને પોતાના બેબી બમ્પ ની ખુબસુરતી ની સાથે ફ્લોન્ટ કરી હતી જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી. તેને પોતાના આ લુકને મિનિમલ રાખતા દેવી મેકઅપ , એક બ્રેસલેટ અને ખુલ્લા વાળો માં સુંદર લાગી રહી હતી. એની પહેલા 16 મેં 2023 ના રોજ ઇશિતા દત્તા એ પોતાની ગોદભરાઈ ની થોડી તસવીરો પણ ઈનસ્ટરાગ્રામ પર શેર કરી હતી

bollywoodshaadis

જે ફોટોમાં મોમ ટુ બી ઇશિતા પોતાના પરિવાર અને નજીક ના લોકોની સાથે પોતાના આ ખાસ સમય ને ઇન્જોય કરી રહી હતી. ગોદ ભરાઈ ના ફંક્શન માં ઇશિતા એ પિન્ક કલર ની સીલક  ની સાડી પહેરી હતી, ત્યાં જ વત્સલ એ આઈવરી કલર નો કુર્તા અને પાયજામા માં નજર આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઇશિતા અને વત્સલ શેઠ એવા વર્ષ 2017 ની સાલમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા અને હવે લગ્ન ના 6 વર્ષ બાદ તેઓ માતા પિતા બનવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *