EntertainmentTV serial

મિત્ર ની પાર્ટી માં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એવા રોમેન્ટિક મૂડ માં જોવા મળ્યા કે ભરી મહેફિલમાં જ…. જુવો શું થયું એ

Spread the love

તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ટીવી ઇન્ડસ્ટ્રી ના બહુ જ પોપ્યુલર અને ચર્ચિત સિતારા ઓમાં ના એક છે જે આજકાલ પોતાની લવ લાઈફ ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી આવ્યા છે. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ની લવ સ્ટોરી ટીવી ના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ સીઝન 15 ના સેટ પર શરુ થઇ હતી અને તેના પછી જ આ બંને એકબીજાની સાથે જોવા મળી આવે છે. સોશિયલ મીડિયા માં પણ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બંને એકબીજાની સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરતા રહેતા હોય છે. અને એકબીજા પર પ્રેમ ન્યોછાવર કરતા રહેતા હોય છે.

bollywood live hd

કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ અવારનવાર કોઈ રેસ્ટોરન્ટમાં તો ઘણીવાર પબ્લિક સ્પેસમાં જોવા મળી જતા હોય છે. જે સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ જતી હોય છે. આ વચ્ચે જ ઇન્ડસ્ટ્રી ના ફેવરિટ કપલ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ની થોડી રોમેન્ટિક તસવીરો સામે આવી છે. જેમાં આ બંને એકબીજા ની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી જતા હોય છે. સોશિયલ મીડિયા પર જેવી આ ક્યૂટ કપલ ની તસવીરો સામે આવી કે તરત જ વાઇરલ થઇ ગઈ અને લોકો આ પ્યારા કપલ પર પ્રેમ વરસાવી રહયા છે.

bollywood live hd

વાસ્તવમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ હાલમાં જ પોતાના એક મિત્ર ની પાર્ટીમાં પહોંચ્યા હતા અને જ્યા આ બંને એ એકબીજા સાથે બહુ જ મસ્તી કરી હતી. આ પાર્ટીમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બહુ બધી તસવીરો પણ લીધી હતી જેમાં આ બન્નને એક બીજા ની સાથે બહુ જ ખુશ નજર આવી રહયા હતા. આ સાથે જ આ પાર્ટીમાંથી એક બહુ જ રોમેન્ટિક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ‘ હમ તેરે બિન રહ નહિ સકતે’ ગીત પર બહુ જ રોમેન્ટિક અંદાજ માં પરફોર્મસ કરતા નજર આવી રહયા છે.

bollywood live hd

આ દરમિયાન આ બંને વચ્ચે ની રોમેન્ટિક કેમિસ્ટ્રી લોકોને બહુ જ પસંદ આવી રહી છે.આ વીડિયોમાં કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ નો લુક લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.જેમાં અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ઓફ શોલ્ડર બ્લેક આઉટફિટ માં નજર આવી હતી જેમાં બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ કરણ કુન્દ્રા પણ બ્લેક આઉટફિટ માં નજર આવ્યા હતા. આ બ્ન્ને ની જોડી બહુ જ કમાલ ની લાગી રહી હતી.

bollywood live hd

હજુ થોડા સમય પહેલા જ તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ને લઈને સોશિયલ મીડિયા પર એક એવી ખબર વાઇરલ થઇ હતી કે આ બંને નું બેકઅપ થઇ ગયું છે અને બંને નો રસ્તો અલગ થઇ ગયો છે. પરંતુ તેના બાદમાં જાતે જ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ એ આ તમામ અફવાઓને પૂર્ણવિરામ લગાવતા કહ્યું હતું કે તેઓ બંને આજ પણ પ્રેમમાં છે અને આ બન્નને નો સાથ બહુ જ સરસ લાગે છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *