EntertainmentZara hatke

WWE ના પૂર્વ રેસલર ‘ દ ગ્રેટ ખલી ‘ ની પત્ની ખૂબસૂરતી ના મામલામાં નોરા ફતેહીને પણ ટક્કર આપે છે, ખૂબસૂરતી જોઈને તમે પણ તેમના દિવાના થઈ જશો….જુવો તસ્વીરો

Spread the love

WWE ના પૂર્વ રેસલર’ દ ગ્રેટ ખલી ‘ આજ કોઈ ઓળખાણ ની જરૂર નાઠી કેમકે આજે તેઓ દુનિયામાં એક અલગ ઓળખ ઊભી કરી ને પોતાનું નામ રેસ્લિંગ ની દુનિયામાં પૂરા ભારતની આઠે સાથે વિશ્વમાં રોશન કર્યું છે. તમને જણાવી દઈએ કે ‘ દ ગ્રેટ ખલી ‘ ભરતા દેશના એવા પહેલા રેસલર છે જેમને WWE માં ‘ વર્લ્ડ હૈવિવેટ ‘ નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ખલી એ પોતાની રેસ્લિંગ કરિયર માં બહુ જ લોકપ્રિયતા હાંસિલ કરી છે. અને હાલમાં જ ખાલીને ભારતીય જનતા પાર્ટી જોઈને કરીને રાજનીતિ માં પગ રાખ્યા છે.

જેના બાદ થી જ ખલી બહુ જ ચર્ચામાં આવી રહ્યા છે. ખલીના પ્રોફેશનલ જીવન થી મોટા ભાગના લોકો પરિચિત છે. પરંતુ આજે આપણે ખલીના અંગત જીવન ની થોડી તમારી સામે રજૂ કરવા જય રહ્યા છીયે. જે વિષે કદાચ જ તમે જાણતા હશો. રેસલર ખલી ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2002 માં જાલંધર ના નૂર મહેલમાં રહેતી હરવીંદર કૌર ની સાથે લગ્ન કર્યા હતા. ખલી ની પત્ની હરવીંદર કૌર ખૂબસૂરતી માં બૉલીવુડ ની તમામ અભિનેત્રીને ટક્કર મારે છે.

હરવીંદર કૌર એ દિલ્લી વિશ્વવિદ્યાલય થી પોતાનું ગ્રેજુએશન પૂરું કર્યું હતું. હરવીંદર સાથે અગન કર્યા બાદ જ ખલી પોતાની રેસ્લિંગ કરિયર ની શરૂઆત કરી હતી અને રેસ્લિંગ ની દુનિયામાં કદમ રાખ્યા હતા. ખલી અને હરવીંદર કૌર લગ્ન ના 12 કર્ષ બાદ ફેબ્રુયારી 2014 માં એક દીકરી ના માતા પિતા બન્યા હતા જણું નામ અવલીન રાળા રાખ્યું છે. ખલી ની પત્ની હરવીંદર કૌર પોતાની દીકરી ને રેસલર બનાવા માંગતી હતી જેના વિષે તેમણે ખુદ એક રૂબરૂ મુલાકાતમાં જણાવ્યુ હતું.

રેસલર ‘ દ ગ્રેટ ખલી ‘ પોતાની પત્ની હરવીંદર કૌર ને બહુ જ પ્રેમ કરે છે અને તેઓ બહુ જ રોમેન્ટીક સ્વભાવ ના છે. તે પોતાની પત્નીને સ્પેશિયલ ફિલ કરાવાનો એક પણ અવસર ગુમાવતાં નથી. ખલી અને તેમની પત્ની હરવીંદર કૌર ના કદ માં અને શરીરમાં અંતર હોવા છતાં તેમના બંનેની વચ્ચે બહુ જ સારું બોંડિંગ જોવા મળે છે. ખલી એક ઇન્ટરવ્યુ માં જણાવ્યુ હતું કે તેમના પરિવારની સાથે ભીડભાડ વાળી જગ્યામાં જતાં તેઓ બચે છે કેમકે તેઓ ક્યાય પણ જાય છે તો તેમની સાથે તસ્વીરો લેવા માટે લોકોની ભીડ જમા થઈ જાય છે.

જેના કારણે તેમની ફેમિલીને સમસ્યા નો સામનો કરવો પડે છે. ખલી અને તેમની પત્ની હરવીંદર કૌર ની જોડી બહુ જ સુંદર છે. અને ત્યાં જ સોશિયલ મીડિયા પર પણ આ અબન્ને ની તસ્વીરો અવારણવાર વાઇરલ થાય છે. ખલી ની પત્ની હરવીંદર કૌર ની ખૂબસૂરતી જોઈ લોકો તેની સરખામણી અશ્વર્યા રાય સાથે કરવા લાગે છે. આ બંને એકબીજા ને બહુ જ પ્રેમ કરે છે.

દ ગ્રેટ ખલી ની હાઇટ અને કદ કાઠી જોઈ તેમના વજન નો અંદાજો સરળતાથી લગાવી શકાય છે. એક ઇન્ટરવ્યુમાં ખલી એ જણાવ્યુ હતું કે તેઓ રોજ 4-5 કિલો ચિકન ખાય છે. અને આ સિવાય 55 ઈંડા અને 10 લિટર દૂધ નું રોજ સેવન કરે છે. તમને જણાવી દઈએ કે દ ગ્રેટ ખલી ને વેજ અને નોનવેજ બંને બહુ જ પસંદ છે ખલી ની હાઇટ 7 ફૂટ 1 ઈચ છે અને તેઓ પોતાના વિશાળકાય શરીરના માટે ઓળખાય છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *