Entertainment

કિયારા અડવાણી 3.46 લાખ રૂપિયા ના બેગ સાથે જોવા મળી, જ્યા અભિનેત્રી ની સ્ટાઇલિસ્ટ અદાઓએ દરેક નું ધ્યાન આકર્ષિત કર્યું… જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી યુવાન જનરેશન ની ખુબસુરત અને ટેલેન્ટેડ અભિનેત્રી માની એક છે. જેની એક્ટિંગ અને ખુબસુરતી ની સાથે સાથે તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલિસ્ટ અદાઓ પણ ફેન્સ ને બહુ જ પસંદ છે. હાલમાં જ અભિનેત્રી ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલા ના ઘરની બહાર સપોર્ટ કરવામાં આવી હતી જ્યા મિસેજ મલ્હોત્રા નો સ્ટાઇલિસ્ટ અંદાજ જોવા લાયક હતો. જોકે આ તેનું બેગ હતું કે જેની કિંમત જાણતા જ દરેક ના હોશ ઉડાવી દીધા છે.

આ સમય કિયારા અડવાણી ની થોડી તસવીરો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઇ રહી છે. જેમાં તે બહુ જ સ્ટાઇલિસ્ટ અને ગ્લમેરસ અંદાજ માં નજર આવી રહી છે. વાસ્તવમાં અભિનેત્રી કિયારા અડવાણી અને કાર્તિક આર્યન ની આવનારી ફિલ્મ’ સત્યપ્રેમ કી કથા’ ની ટ્રેલર લોન્ચ થયા બાદ ની પાર્ટી માં જોવા મળી હતી જેને સાજીદ નડિયાદવાલા એ હોસ્ટ કરી હતી. તેમની આ પાર્ટી માં ‘ ઈન હાઉસ પાર્ટી ‘ માં માત્ર ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને જ બોલાવામાં આવી હતી.

જેમાં એક કિયારા અડવાણી પણ હતી. આ પાર્ટી માટે કિયારા એ પોતાના લુકને સિમ્પલ રાખ્યો હતો પરંતુ આમ છતાં તે સુપર સ્ટાઇલિસ્ટ લાગી રહી હતી. આ કેજ્યુઅલ વિજીટ  માટે કિયારા એ પોતાની કમ્ફર્ટ ને ધ્યાન રાખતા એક વ્હાઇટ સ્પેગેટી ટોપ ની સાથે યુનિક ડિજાઇન વાળું બેજ કલર નું સ્કર્ટ પહેર્યું હતું. જેમાં તે કુલ લાગી રહી હતી. આની સાથે તેને ઓફ વ્હાઇટ કલર નું લોફર્સ પહેર્યું હતું. પોતાના નો મેકઅપ લુકમાં નેચરલ બ્યુટી ને ફ્લોન્ટ કરી રહેલી કિયારા અડવાણી બહુ જ સુંદર લાગી રહી હતી.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

જોકે તેના આ લુકને તેના એક બેગ એ હાઈલાઈટ કર્યું હતું. જે બહુ જ મોંઘુ હતું. ‘ the _tollywood_ closet ‘ નામના ઈનસ્ટરાગ્રામ પેજ થી શેર કરવામાં આવેલ એક ફોટો અનુસાર કિયારા નું આ નિયોન કલર નું ટોટ બેગ લકઝરી ફેશન હાઉસ ‘YSL ‘ થી લેવામાં આવ્યું છે. જેની કિંમત 3,46,838 રૂપિયા છે. બી ટાઉન ની ક્યૂટ અને ગ્લેમરસ અભિનેત્રી કિયારા અડવાણી ગાડીઓની પણ બહુ જ શોખીન છે.પોતાના આ શોખ ને પુરા કરતા હાલમાં જ અભિનેત્રી એ એક શાનદાર ‘ મર્સીડીસ મેબેઝ ‘ ગાડી ખરીદી છે.

bollywoodshaadis. com

તેની આ બ્લેક કલર ની ચમચમાતી લકઝરી કાર ની કિંમત 2. 69 કરોડ રૂપિયા છે. રિપોર્ટ અનુસાર કહેવામાં આવ્યું હતું કે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા પછી આ તેમની પહેલી મોટી ખરીદી છે. કિયારા અડવાણી ની આવનારી ફિલ્મની વાત કરવામાં આવે તો હવે તે જલ્દી જ કાર્તિક આર્યન ની સાથે ‘ સત્યપ્રેમ કી કથા ‘ માં નજર આવશે. હાલમાં જ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેને દર્શકો તરફ્થી સારી પ્રતિક્રિયા મળી રહી છે. આની પહેલા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ‘ ભૂલ ભુલૈયા 2 ‘ માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી અને તેમની આ જોડી ને લોકોએ ખુબ પસંદ કરી હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *