Entertainment

મલાઈકા અરોડા એ સફેદ રંગની સાડી માં એવા કાતિલાના પોઝ આપ્યા કે તસવીરો જોઈને નજર નહિ હટાવી શકો…જુવો તસ્વીરો

Spread the love

જો આજે બોલિવુડની બહુ જ હોટ, પ્રખ્યાત અને જાણીતી અભિનેત્રીની વાત કરવામાં આવે તો આજની દરેક અભિનેત્રીઓને પણ પોતાની દિલકશ અદાઓ થી ફીકી પાડવામાં મલાઈકા અરોડા નું નામ પહેલા આવે છે.જે બોલીવુડ માં આજે પણ કોઈ ના કોઈ બાબતોને લઈને ચર્ચામાં આવતી હોય છે.ઘણીવાર તે પોતાની પ્રોફેશનલ લાઈફ તો ઘણીવાર પોતાની પર્સનલ લાઇફ ને લઈને લાઈમલાઈટ માં જોવા મળી જતી હોય છે.દરેક લોકો જાણે જ છે કે મલાઈકા અરોડા કેટલી સ્ટાઇલીસ્ટ છે.

અને આજે પણ તે પોતાની અદાઓથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી રહી છે.આજે અભિનેત્રી મલાઈકા અરોડા ભલે ફિલ્મો માં બહુ ઓછી જોવા મળે છે પરંતુ આમ છતાં તે કોઈ ન કોઈ બાબતોને લઈને હંમેશા સુરખીઓમાં છવાયેલી નજર આવે છે.તેની તસ્વીરો અને વિડિયો અવારનવાર તેના ફેન્સની વચચે વાઇરલ થતાં રહેતા હોય છે.ત્યારે હાલમાં પણ અભિનેત્રી મલાઈકા અરોડા ની થોડી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.અને બહુ જ મોટા પ્રમાણમાં તેના ફેન્સ ની વચ્ચે વાઇરલ થઈ રહી છે.

અને પોતાની આ તસવીરો ના કારણે જ અભિનેત્રી પોતાના ચાહનારા લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે અને ચર્ચામાં આવી રહી છે.જો મલાઈકા અરોડા ની આ લેટેસ્ટ તસવીરો ની વાત કરવામાં આવે તો આમાં અભિનેત્રી એક સફેદ રંગની સાડી માં બિલકુલ એક પ્રિન્સેસ જેવી સુંદર અને ગોર્જીયસ લાગી રહી છે.આ દરમિયાન અભિનેત્રી એ પોતાની સાડીને એક સિમ્પલ પ્લેટેડ લૂકમાં દ્રેપ કર્યો છે.અને વહાઇટ કલરના બિલકુલ મેચિંગ એમ્બ્રોડરી બ્લાઉઝ માં અભિનેત્રી બહુ જ સુંદર લાગે છે. મલાઈકા અરોડા એ પોતાના આ લૂકને પૂરો કરવા માટે શ્રગ પણ પહેર્યું છે .

આના સિવાય જો જ્વેલરીની વાત કરવામા આવે તો મલાઈકાએ આ તસવીરો પોતાની સાડી સાથે એક પર્લ નેકલેસ પસંદ કર્યું છે જે તેના આખા લુક ને એક રોયલ લુક આપી રહ્યું છે.જેવી મલાઈકા અરોરા આ રોયલ લૂકમાં જોવામાં આવી કે તરત જ પાપારાઝી એ પણ અભિનેત્રી પાસે ઘના પોઝ લીધા.જેમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી નજર આવી છે.જેમાં ઘણીવાર પોઝ દરમિયાન અભિનેત્રી સ્માઈલ કરતી પણ જોવા મળી હતી જેની સ્માઈલ અને બ્યુટી એ લાખો લોકોના દિલને સ્પર્શી લીધું હતું.

 

આના સિવાય અભિનેત્રી એ પોતાની Instragram સ્ટોરી માં પણ પોતાની એક તસવીરો શેર કરી છે.જેમાં અભિનેત્રી મીરર માં સેલ્ફી લેતી નજર આવી રહી છે.હાલમાં તો માત્ર સોશિયલ મીડિયા પર જ નહિ પરંતુ આખા ઈન્ટરનેટ પર મલાઈકા અરોડા ની આ તસવીરો એક ટ્રેડિંગ ટોપિક બની ગઈ છે.જેના પર તેના ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.આ સાથે જ અભિનેત્રી ના આ ખૂબસૂરત અને પ્યારા ટ્રેડિશનલ લુક ના વખાણ કરી રહ્યા છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *