EntertainmentZara hatke

મુકેશ અંબાણી નું ૧૦૦ વર્ષ જૂનું ઘર આજે પણ લાગે છે એવુ સુંદર કે અંદર ની તસવીરો ભલભલા મહેલ ને પણ જાંખો પાડી દે…જુવો તસવીરો

Spread the love

ભારત ના ઇતિહાસ ના સૌથી સફળ બિઝનેસમેન માના એક એવા ધીરજલાલ હીરાચંદ અંબાણી જેને લોકો આજે ધીરુભાઈ અંબાણી ના નામથી ઓળખે છે. તેઓએ જે રીતે બિઝનેસ માં પોતાની સારી સ્કિલ થી દેશ ના લોકોને પ્રેરિત કર્યા છે અને દેશ ની અર્થવ્યવસ્થા ને આકાર દેવામાં યોગદાન આપ્યું , તે સાચે જ વખાણ ને લાયક છે. અને હવે તેમના દિકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી હવે આ વિરાસત ને આગળ વધારી રહયા છે. મુકેશ અંબાણી મુંબઈ માં આવેલ 27 માળની ઇમારત ‘ એન્ટિલિયા ‘ માં રહે છે

જે લંડન ના ‘ બંકિઘમ પેલેસ ‘ ની પછી દુનિયાની સૌથી મોંઘી બીજી સંપત્તિ ગણાય છે. મુકેશ અંબાણી ના આલીશાન ઘર ‘ એન્ટિલિયા ‘ ની કિંમત લગભગ 1-2 બિલિયન અમેરિકી ડોલર આંકવામાં આવી છે. ભલે તેમનો પરિવાર આ શાનદાર બિલ્ડીંગ માં રહે છે પરંતુ આજે પણ તેનું દિલ ગુજરાત ના ચોરવાડ જિલ્લા માં 100 વર્ષ જુના પોતાના પૈતૃક ઘરમાં વસે છે. અમે વાત કરી રહયા છીએ મુકેશ અંબાણી ના પુશ્તેની ઘરની જ્યા ધીરુભાઈ અંબાણી નો જન્મ થયો હતો. એક  સદી  કરતા પણ જુના આ પૈતૃક સંપત્તિ સાથે અંબાણી પરિવાર નો એક જૂનો સબંધ છે.

રિપોર્ટ ની માનવામાં આવે તો 2002 માં અને ખરીદતા પહેલા અંબાણી એ મૂળ રૂપ થી 1900 ના દશક ની શરૂઆત માં આ સંપત્તિ નો એક હિસ્સો ભાડે લીધો હતો, બે માળની આ હવેલી ને 2011 માં એક સ્મારક માં બદલી નાખવામાં આવ્યું હતું જેમાં ઘણા નવીન ફેરફાર જોવા મળી આવે છે. અંબાણી એ આ હવેલી ની મૂળ આર્કિટેક્ચર સુવિધાઓ ને સફળતાપૂર્વક સંરક્ષિત કરી છે. આ આલીશાન માં જોવા મળતા પીતળ તાંબા ના વાસણો, લાકડાનું ફર્નિચર અને અન્ય ઘણી કલાકૃતિઓ આ ઘરે સહનદાર લગાવે છે.

જે પરિવાર ની સમુદ્ધ સાંસ્કૃતિક વિરાસત ની વિષે ઘણું બધું કહી જાય છે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ ને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં એક ભાગ ને અંગત ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે , જોકે ઘરનો મોટો ભાગ જનતા ની માટે ખુલ્લો રાખ્યો છે.રિપોર્ટ અનુસાર સંપત્તિ ના અંગત ભાગમાં ઘણીવાર ધીરુભાઈ અંબાણી ની પત્ની કોકિલાબેન અંબાણી ફરવા માટે જાય છે.

આ સંપત્તિ માં વિકસિત બગીચા ને પણ ત્રણ અલગ અલગ શેત્રો માં , એક પબ્લિકપ્લ્સ અને બીજા બે પર્સનલ એરિયા તરીકે વેચવામાં આવ્યા છે. આ ઘણે જોવા માટે આવતા વિઝીટરો ઘરના પબ્લિક પ્લેસ ને જોઈ શકે છે અને શાંતિ થી બગીચા માં ફરીને આનંદ લઇ શકે છે. ધીરુભાઈ ની આ સંપત્તિ ને યાદગાર બનાવ માટે તેનો જીર્ણોધાર પણ કરવામાં આવ્યો છે. અહીં નાળિયેર ના ઝાડ ને ફરીવાર રોપવામાં પણ આવ્યા છે.

જે રસ્તાની બંને બાજુ લગાવેલ હોવાથી બહુ જ ખુબસુરત નજારો આપી રહયા છે. આ પુરી સંપત્તિ 1.2 એકડ જમીન માં ફેઆયેલ છે. જો ધીરુભાઈ મેમોરિયલ હાઉસ ના વિઝિટિંગ સમય અને ટિકિટ ની વાત કરવામાં આવે તો તે સોમવાર ના રોજ બંધ હોય છે. જોકે મંગળવાર થી રવિવાર સુધી, મેમોરિયલ હાઉસ સવાર ના 9: 30 થી સાંજ ના 5 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. રિપોર્ટ્સ અનુસાર વિઝીટર્સ માત્ર 2 રૂપિયા માં એન્ટ્રી ટિકિટ લઈને અહીં ફરી શકે છે.

જ્યારે મુકેશ અંબાણી અને તેમના પરિવારએ ઘોષણા કરી હતી કે તેઓ પોતાના પુશ્તેની ઘરના દરવાજા જનતા માટે ખોલી રહ્યા છે ત્યારે તેમના બહુ જ વખાણ થયા હતા. આ 2011 ની વાત છે જ્યારે તેઓએ આ ઘોષણા ખારોઈ હતી કે તે વિઝીટર્સ ને ભારત ના પ્રતિષ્ઠિત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી ના યોગદાન ને સમજાવવા માટે અને તેમની સરાહના કરવા માટે આ અનોખો અવસર આપી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *