Viral video

નાની ટેણકીએ પહેલા તો હરણને જમવાનું આપ્યું પરંતુ પછી હરણની સામે કરવા લાગી એવું કે તેની માસુમિયત પર દિલ હારી જશો….. જુવો વિડિઓ

Spread the love

બાળકો મનના સાફ અને સાચ્ચા હોય છે આથી તોં તેમને ભગવાન નું રૂપ માનવામાં આવે છે.નાના બાળકો ઘણી વાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસૂમિયત ના દરેક લોકો દિવાના થઈ જાય છે.નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાં થી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈ હસવું આવી જાય છે.આજે સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે.

એવા વિડીયો કે જેમાં બાળકો ની સાથે જાનવરો પણ દેખાડવામાં આવતા હોય છે, જે હંમેશા એવા જોવા લાયક હોય છે કે તેમાં એવો કોઈ ફરક નથી પડતો કે આ વિડીયો કેટલા સમયનો છે કેમકે તે વિડીયો જો 10 સેકન્ડ નો હોય ને તો પણ તે લોકોને વખાણ કરવા પર મજબુર કરી દેતી હોય છે.ઠીક એમ જ એક બાળકી નો હરણ ને ભોજન ખવડાવતાનો વિડીયો સામે આવી રહ્યો છે.

આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની બાળકી સીંગવાળા શાનદાર હરણ ની સામે ઉભી જોવા મળી આવે છે. આ બાળકી હરણ ને કૈક ખાવાનું આપે છે અને ત્યારબાદ આદરપૂર્વક તેની સામે ઉભી રહી જાય છે. ત્યાર બાદ તે બાળકી સન્માનપૂર્વક તે હરણ ની સામે જુકે છે .આ બાળકીને આમ કરતા જોઈને હરણ પણ તેની નકલ કરવા લાગી જાય છે

અને તે બાળકીની સામે પોતાનું માથું નીચે નમાવીને તેને સન્માન આપતું જણાય છેત્યાર બાદ ઝૂકીને તે બાળકીની સામે નમન કરી હરણ પણ પોતાની ઉદારતા દર્શાવે છે. ત્યાર બાદ આ છોકરી હરણ ને ફરી જમવાનું આપે છે અને તેને નમન કરતી નજર આવે છે. વાસ્તવમાં આ વિડીયો બહુ જ સરસ નજારો રજુ કરી રહ્યો છે, જે જોનાર દરેક લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. આ વિડીયો શેર કરતા તેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે બે માસુમ એકબીજાની ભાષા જાણે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને લોકોને આ માસુમિયત થી ભરેલ વિડીયો બહુ જ પસંદ પણ આવ્યો છે.

લોકો આ મનમોહક જોડીને જોઈ પોતાને રોકી શક્ય નથી. ઘણા લોકોએ આ મનમોહક દ્રશ્ય જોઈને લખ્યું કે આ પ્રકારના વીડિયોના કારણે ઇન્ટરનેટ અત્યારે પણ એક સારી જગ્યાએ છે. ત્યાં જ અન્ય લોકોએ કમેન્ટ કરતા કહ્યું કે છોકરી વન્ય જીવ પ્રતયે કેટલી સન્માનિત હતી. ત્યાં જ એક ટ્વીટર યુઝરે લખ્યું કે બે પ્યારા મિત્રો, હું આ બંને ને વારંવાર જોઈ શકું છું . ત્યાં જ બીજા એ કમેન્ટ કરતા કહ્યું કે સુ સુંદર કોમળતા અને માસુમિયત. ખરેખર આ વિડીયો જોઈને લોકો દિલ ખોલીને આ વીડિયોના વખાણ કરી રહયા છે

 


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *