Entertainment

ઓ તારી આ શું! એક સરખા ડ્રેસ ના કારણે રાખી સાવંત અને સારા અલી ખાન વચ્ચે એવો ઝગડો થયો કે બંને બથમબથી….જુવો વિડિઓ

Spread the love

આઈફા 2023 અબુ ધાબી માં યોજવામાં આવ્યો છે. આ ખાસ એવોર્ડ શોમાં બૉલીવુડ ના ઘણા સિતારાઓ એ ભાગ લીધો છે અને જબરદસ્ત મસ્તી કરતા પણ નજર આવી રહયા છે. આઈફામાં શામિલ થયેલ દરેક સ્ટારો એ સોશિયલ મીડિયા પર પોતાની ઘણી તસવીરો અને વિડીયો શેર કર્યા છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહયા છે.

આ વચ્ચે જ બૉલીવુડ ની ડ્રામા ક્વીન ના નામથી ઓળખાતી અભિનેત્રી રાખી સાવંત અને અભિનેત્રી સારા અલી ખાન નો એક વિડીયો સામે  આવી રહ્યો છે જેમાં બંને એક શાનદાર અંદાજમાં જોવા મળી રહી છે.રાખી સાવંત સાથેના પોતાના વીડિયોને સારા અલી ખાને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળી આવે છે. તે પોતાના ફાન્સથી જોડાયેલ રહેવા માટે પોતાના વિડીયો અને ફોટો અવાર નવાર શેર કરતી રહેતી હોય છે.

સારા અલી ખાન એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી રાખી સાવંત સાથેના વીડિયોને શેર કર્યો છે. આ વીડિયોમાં બંને રેડ કલર ના ડ્રેસમાં નજર આવી રહી છે. વીડિયોમાં સારા અલી ખાન ને વોશરૂમ ની બહાર આવતા જોઈ શકાય છે. આ દરમિયાન રાખી સાવંત તેની પાસે પહોંચે છે જેને જોઈને સારા અલી ખાન ડરીને ચીસો પાડવા લાગી જાય છે. અને ડરીને તે રાખી સાવંત ને કહે છે કે તે પણ રેડ પહેર્યું છે? જેના પર રાખી સાવંત કહે છે કે હા હું વધારે સારી લાગી રહી છું.

રેડ ચીલી જેવી. હું આ ડ્રેસમાં તારા કરતા સારે લાગી રહી છું. જેના જવાબમાં સારા અલી ખાન રાખી સાવંત ને કહે છે કે તને પાપ લાગશે. આના પછી રાખી સાવંત અને સારા અલી ખાન વોશરૂમની અંદર ડાન્સ કરવા લાગી જાય છે. હાલમાં સોશિયલ મીદિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. અને બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.બંને અભિનેત્રીઓનો આ ફની વિડીયો લોકોને પસંદ પણ આવી રહ્યો છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *