EntertainmentJust now

અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન ની ૫૦ મી એનીવર્સરી પર દીકરી શ્વેતા બચ્ચન એ તેમના જીવનનો એક એવો રાઝ જાહેર કર્યો કે સાંભળીને તમે પણ સ્તબ્ધ થઈ જશો…જાણો શું કહ્યું

Spread the love

સદીના મહાનાયક અમિતાબ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન  ના લગ્ન ને 3 જૂન 2023 ના રોજ 50 વર્ષ પૂરા થઈ ગ્યાં છે.બૉલીવુડ ના આ આઇકોનીક કપલ એ બહુ જ ખાસ અંદાજ માં પોતાના લગ્ન ની 50 મી એનિવર્સરી ની ઉજવણી કરી છે. અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન એ પોતાની ગોલ્ડન એનિવર્સરી ના અવસર પર એક બીજા ને સ્પેશિયલ અંદાજમાં લગ્નની એનિવર્સરી ની શુભકામના આપી છે. આ સાથે જ આ ખાસ અવસર પર અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ની લાડલી દીકરી સ્વેતા બચ્ચન એ પોતાના માતા પિતાની ક્યારેય સામે ના આવેલી તસવીર શેર કરીને તેમણે ખાસ દિવસની શુભકામના આપી છે.

આ સાથે જ સ્વેતા બચ્ચન એ પોતાના માતા પિતા માટે એક બહુ જ ખૂબસૂરત નોટ પણ લખી છે. સદીના મહાનાયક ગણાતા અમિતાબ બચ્ચન એ પોતાની ગોલ્ડન એનિવર્સરી ના અવસર પર પોતાના બ્લોગ પર એક નાની પોસ્ટ શેર કરી છે જેમાં તેઓએ લખ્યું છે કે 3 જૂન ની સવાર.. થોડા જ સમય માં થઈ જાય છે અને 50 વર્ષ ના રૂપમાં ગણાય છે. જે જઈ ચૂક્યા છે અથવા  થવા આવશે. અમિતાબ બચ્ચન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં  જ લોકો આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે અને તેઓને લગ્નની એનિવર્સરી ની શુભકામના આપી રહ્યા છે.

bollywoodlivehd

અમિતાબ બચ્ચન અને જયાં બઞ્ચ્ચ્ન બંને જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના બહુ જ ચર્ચિત અને ટેલેંટેડ કલાકારો છે જેઓએ પોતાના અભિનય ના દમ પર માત્ર દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વ માં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આટલું જ નહીં આ બંને કલાકારોએ મળીને ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે અને આ ઓંનસ્ક્રીન જોડી જેટલી સુપરહિટ સાબિત થઈ હતી એટલી જ રિયલ લાઈફ માં પણ આ જોડી પરફેક્ટ સાબિત થઈ છે. અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન ના લગ્ન ને 50 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે જોકે આજે પણ આ બન્ને કપલ ની વચ્ચે પ્રેમ અને અંડર્સ્તેંડિંગ જોવા મળે છે.

bollywoodlivehd
bollywoodlivehd

અમિતાબ બચ્ચન અને જયા બચ્ચન એ પોતાના બંને બાળકો શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન ની બહુ જ સારી પર્વરીશ કરી છે. અને આજે જ્યાં અભિસેક બચ્ચન બૉલીવુડ માં નામ કમાવી રહ્યા છે ત્યાં જ શ્વેતા બચ્ચન એક સકસેસફૂલ બીજનેસવુમન છે અને તે પોતાની લાઈફમાં બહુ જ ખુશ છે. આ વચ્ચે જ શ્વેતા બચ્ચન એ માતા પિતાની ગોલ્ડન એનિવર્સરી નિમિતે પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પર પોતાના માતા પિતાની એક પ્યારી તસવીર શેર કરતાં તેમણે 50 મી એનિવર્સરી ની શુભકામના આપી છે

bollywoodlivehd

અને આ પોસ્ટ ની સાથે શ્વેતા બચ્ચન એ લખ્યું છે કે 50 મી એનિવર્સરી ની માતા પિતા ને શુભકામના, હવે તમે ગોલ્ડન છો. શ્વેતા બચ્ચન એ આ પોસ્ટમાં એ પણ બતાવ્યુ હતું કે એકવાર તેઓએ પોતાની માતાને પૂછ્યું હતું કે લાંબા લગ્નનો રાઝ શું હોય છે ત્યારે જયાં બચ્ચન એ કહ્યું હતું કે પ્રેમ, અને મારા પિતા એ કહ્યું હતું કે પત્ની હમેસા સાચી હોય છે અને મને લાગે છે કે આજ તેમના લાંબા અને નાના હોવાનો રાઝ છે. શ્વેતા બચ્ચન ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *