Viral video

‘હાય ચકાચક ‘ ગીત પર આ નાની બાળકીએ એવી સરસ કમર લચકાવી કે તેના એક્પ્રેશન જોઈને સારા અલી ખાન પણ ભાન ભૂલી જાય… જુવો વિડિઓ

Spread the love

સારા અલી ખાન અને ધનુષ ની ફિલ્મ ‘ અતરંગી રે’ ગયા વર્ષે જ રિલીઝ થઇ છે.પરંતુ તેનું ગીત ‘ ચકા ચક’ સોશિયલ મીડિયા પર આજે પણ ધૂમ મચાવી રહ્યું છે. વાસ્તવમાં આ ગીતના શબ્દો અને ડાન્સ મૂવ્સ લોકોને બહુ જ પસંદ આવી રહયા છે. સારા અલી ખાન એ આ ગીત માં થોડા એવા ડાન્સ મૂવ્સ જોડયા છે કે જેના પર અનેકો છોકરીઓ રીલ્સ બનાવીને પ્રખ્યાત થઇ ગઈ છે. ત્યારે હવે એક નાની બાળકી પણ આ ગીત પર ડાન્સ કરતા પોતાને રોકી શકી નથી

અને આ બાળકી ‘ચકા ચક ‘ગીત પર એવા ડાન્સ સ્ટેપ કરી બતાવે છે કે તેના મૂવ્સ અને હાવભાવ લોકોનું દિલ જીતી રહયા છે. હાલમાં તો આ બાળકી નો ડાન્સ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે.વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની એવી બાળકી બહુ જ અતરંગી અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી આવે છે. આ નાની બાળકી અતરંગી રે ફિલ્મના ગીત ‘ ચકા ચક’ પર કમાલનો ડાન્સ કરતી નજર આવી રહી છે.

તમે જોઈ શકો છો કે આ બાળકી ટીવી ની સામે ઉભી રહીને સારા અલી ખાન ના ડાન્સ સ્ટેપ કોપી કરતી આ ગીત પર ડાન્સ કરી રહી છે.આ બાળકી ડાન્સ સ્ટૅપ પણ બહુ જ સરસ રીતે કરતી નજર આવી રહી છે. જેના ચહેરા ના હાવભાવ જોઈ લોકો પોતાનો દિવસ બનાવી રહયા છે. આ બાળકી ટીવી પર આવી રહેલ સારા અલી ખાન ના આ ગીત ના ડાન્સ ને કરવાની કોશિશ કરી રહી છે જેમાં બાળકી પોતાના ચહેરા ના હાવભાવ એવા ગજબ ના આપી રહી છે કે તે જ આ વિડિયોનો મુખ્ય ભાગ બની ગયા છે.

બાળકી એ આ ક્યૂટ ડાન્સ વીડિયોને ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપશન માં લખ્યું છે કે વીડિયોના અંતમાં બાળકી ના હાવભાવ જોવાનું ભૂલતા નહિ. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે આ બાળકી કેટલી ક્યૂટ છે. ત્યાં જ બીજા એ કમેન્ટ કરતા લખ્યું કે કાશ આ મારી બાળકી હોય. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. અને આ નાની બાળકી ના હાવભાવ ના લોકો ફેન થઇ રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Avyanna keneisha (@avyannakeneisha)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *