Viral video

‘ટીપ ટીપ બરસા પાની’ સોન્ગ પર આ છોકરીએ એવો ગજબનો ડાન્સ કરી બતાવ્યો કે તેના હાવભાવ જોઈ તમે પણ પાણી પાણી થઇ જશો…જુવો વિડીયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.આથી જ હાલમાં સોશિયલ મીડિયા પાર ડાન્સ નો ક્રેઝ વધતો જોવા મળ્યો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ જબરદસ્ત ડાન્સ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહ્યો છે

જેમાં એક છોકરી બહુ જ સુંદર ડાન્સ કરતી જોવા મળી છે. વાઇરલ થી રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે એક છોકરી વરસાદ માં પલળતી હાલત માં એવો ગજબ નો ડાન્સ કરી રહી છે કે જોને તમે પણ પાણી પાણી થઇ જશો.આ ઇડિયોમાં ડાન્સ કરતી છોકરીએ કેસરી કલર ની સાડી પહેરેલી જોઈ શકાય છે. જેમાં વા છોકરી વરસાદ ના કારણે ભીંજાયેલી જોવા મલે છે અને એવો હોટનેસ નો તડકો રજુ કરે છે કે જે જોઈ હરકોઈ ના હોશ ઉડી રહયા છે. આ વાઇરલ થઇ રહેલા વિડીયો માં આ છોકરી વરસાદ માં ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર એવો જબરો ડાન્સ કરે છે

કે તેની ડાન્સ મુવ, હાવભાવ અને હોટનેસ જોઈ હરકોઈ તેના દીવાના બની જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપ થી વાઇરલ થઇ રહ્યો છે જેમાં વિડીયો જોઈ લોકો આ છોકરી ને રવીના ટંડન કરતા પણ સારી ગણાવી રહયા છે જેના ડાન્સ મૂવ્સ અને કાતિલાના અદા જોઈ હરકોઈ મદહોશ થઇ જાય છે. આ ડાન્સ વિડીયો માં આ છોકરી ની કેસરી રંગની સાડી દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરતી જોવા મળે છે. જેમાં તે બહુ જ હોટ લાગી રહી છે. આ વીડિયોને યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે જેના કારણે આખુ સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *