Just now

બાબા વેંગા ની 2023 ની ભવિષ્યવાણી જોઈ ધૃજી ગયા લોકો ! મોટી આફતો મા પરમાણુ અને એલીયન…

Spread the love

બલ્ગેરિરીયામાં 1911 માં જન્મેલા બાબા વેંગની આગાહીઓ વારંવાર ચર્ચામાં આવતી હોય છે. જ્યાં બાબા વેંગા નું અવસાન 1996 માં થયું હતો. બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું જે પછી થી બાબા વેંગા ના નામે ઓળખાવા લાગ્યું હતું.તમને જણાવી દઈએ કે બાબા વેંગ નાનપણ થી જ અંધ હતા. એટલે કે તેમની આંખની રોશની 12 વર્ષે જ ચાલી ગઈ હતી. અને એવું કહેવાય છે કે ત્યાર પછી જ તેમણે ભવિષ્ય દેખાવા લાગ્યું હતું અને આમ તેઓ દ્વારા કરવામાં આવેલી ઘણી ભવિષ્યવાણી સાચી પડી હતી.

જ્યારે બાબા વેંગા જીવતા હતા ત્યારે તેઓએ પોતાના જીવન અંગેનો ખુલાસો કરતાં કહ્યું હતું કે 12 વર્ષની ઉમરે એક વાવાજોડા એ તેમણે ઉડાવીને જમીન પર પછાડ્યા અને ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું હતું. બાબા વેંગે 111 વર્ષ પહેલા કરેલી અનેક ભવિષ્યવાણી સાચી પડી છે. બાબા વેંગ પોતાની આગવી ભવિષ્યવાણી ના લીધે બહુ જ ચર્ચામાં જોવા મળે છે તેઓ અવાર નવાર આવી અનેક વિચિત્ર આગાહી કરતાં હોય છે.બાબા વેંગા એ વર્ષ 5079 સુધીની આગાહી કરી નાખી છે.

જેમાથી ઘણી આગાહી તો સાચી પણ સાબિત થઈ છે. ત્યારે હાલમાં આવી જ એક વિચિત્ર આગાહી બાબા વેંગએ કરી છે કે જે સાંભણીને તમારા પગ નીચેથી જમીન ફિસળી જસે. હાલમાં બાબા વેંગે ભયંકર ભવિષ્યવાણી કરી છે કે જેનાથી દુનિયામાં બહુ જ હલચલ મચી જવાની છે. બાબા વેંગએ તેમના મૃત્યુ પહેલા વર્ષ 2023 માટે એવી ભયંકર આગાહી કરી હતી અને મહત્વપૂર્ણ સૂચના આપી હતી આ વર્ષે પરમાણુ ઉર્જાનો વિસ્ફોટક થસે અને એનાથી મોટી સંખ્યામાં લોકો અને પૈસાનું નુકશાન થસે.

બાબા વેંગાની આ ભવિષ્યવાણી ને વિશ્લેષકો યુક્રેન અને રશિયાના યુધ્ધ ના સંદર્ભ માં પણ જોઈ રહ્યા છે. સાથે જ બાબા વેંગાએ એ પણ જણાવ્યુ છે કે એક મોટા દેશ જૈવિક હથિયારો ની સાથે લોકો પર હુમલો કરી શકે છે. સાથે જ બહુ જ ખતરનાક તોફાન આવી શકે છે જેમાં વિશ્લેષકો નું કહેવું છે કે એક પ્ર્કારની ઉર્જા સૂર્યમાથી નીકળશે જેની અસર બહુ જ ખતરનાખ સાબિત થઈ શકે છે.

સાથે જ બાબા વેંગાની ભવિષયવાણી અનુસાર આવનાર વર્ષ 2023 માં પૃથ્વી તેની ભ્રમણ કક્ષા બદલસે અને વર્ષ 2028 માં આંતરિક યાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પહોચી જશે. સાથે જ વર્ષ 2046 માં અંગ પ્રતિયારોપન ની મદદ થી 100 વર્ષ સુધી જીવન જીવી શકાશે. આ સાથે જ બાબા વેંગા એ પણ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય આથી પૃથ્વી કુત્રિમ  તડકો લઈને રોશની મેળવસે. અને ત્યાર પછી વર્ષ 5079 માં પૃથ્વી નો અંત થઈ જશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *