Entertainment

હાલમાં ક્રિકેટર સચિન તેંડુલકર એવું સાદગીભર્યું જીવન જીવી રહ્યા છે કે તેમની સાદગીના તમે દિવાના થઈ જશો… જુવો તસ્વીરો

Spread the love

ઇંડિયન ટીમના કેપ્ટન રહી ચૂકેલા સચિન તેંદુલકર ક્રિકેટ ની દુનિયાના ઈશ્વર ગણાય છે. સચિન તેંદુલકર પોતાના સમય ના એક ધમાકેદાર માસ્ટર બ્લાસ્ટર બલ્લેબાજ રહી ચૂક્યા છે કે જેમને પોતાની પર્ફોર્મન્સ થી આખું સ્ટેડિયમ હલબલાવી નાખ્યું હતું. આ સાથે જ તેમણે ઘણા બાધા રેકોર્ડ પણ બ્રેક કર્યા છે. અને આજ કારણથી લોકો સચિન તેંદુલકર ને બેસ્ટ ક્રિકેટર તરીકે ઓળખે છે. સચિન તેંદુલકર ની બલ્લેબાજી એટલી બધી ધમાકેદાર ગણાતી કે જ્યારે તેઓ ફ્રિજ પર હોય ત્યારે દુનિયાના સારામાં સારા બોલર પણ પોતાની લાઇન અને લેન્થ ભૂલી જતાં હતા.

ઓસ્ટ્રેલીયા ના સૌથી શાનદાર સ્પિનર ગણાતા શેન વાર્ન એ પણ કહ્યું હતું કે તેમણે સપનામાં પણ સચિન તેંદુલકર બતાઈ આવે છે જે તેમની બોલ પર સિક્સ મારતા હોય છે.આમ આપના ભારતીયો ને સચિન તેંદુલકર પર અસિમ ગર્વ છે.સચિન તેંદુલકર માત્ર એક સારા બલ્લેબાજ જ નહીં પરંતુ તેઓ 6 દડામાં 6 અલગ અલગ પ્રકાર ની બોલિંગ પણ કરવાનું જાણે છે. ઘણીવાર તેમણે જરૂરિયાત ના સમયે પ્રતિદ્વંડી ટીમના ક્રિકેટ ને હરાવા માટે ભારતીય ટિમ ની મદદ પણ કરી હતી. સચિન તેંદુલકર ની ખાસ વાત એ છે કે તેઓએ ક્યારેય પોતાના નામના કારણે ઘમંડ કે અભિમાન દેખાડ્યો નથી.

તેઓએ શરૂઆતથી જ એક સાદગી ભર્યું જીવન જીવયુ છે અને આજે પણ સાદગીમાં જ જોવા મળે છે. આ સાથે જ તેઓ પોતાના પરિવાર ની સાથે ક્વાલિટી સમય પણ પસાર કરે છે. તમને જણાવી દઈએ સચિન તેંદુલકર એક સારા ફેમિલી મેન પણ છે કે જે પોતાના વ્યસ્ત શેડયુલમાથી પોતાના પરિવાર માટે પણ સમય લઈ લેતા હોય છે. જાણવામાં આવી રહ્યું છે 24 એપ્રિલ ના રોજ તેમણે પોતાનો 50 મો જન્મદિવસ મનાવ્યો છે. તેઓએ પોતાના પરિવાર ની સાથે પોતનો જન્મદિવસ બહુ જ સરળ રીતે મનાવ્યો હતો જેની તસ્વીરો ઇન્સત્રાગરામ એકાઉન્ટ પર શેર કરી છે.

આમ જોઈએ તો મોટા સ્ટાર લોકોને પોતાનો જન્મદિવસ મોટી હોટેલોમાં માનાવો ગમતો હોય છે. જો સાચી તેંદુલકર પણ ઈચ્છે તો તેઓ પણ પોતાનો 50 મો જન્મદિવસ એક 5 સ્ટાર હોટેલમાં શાનદાર રીતે મનાવી શકતા હતા. પરંતુ તેને એવું કર્યું નહીં પરંતુ પોતાના પરિવારની સાથે જ દેશી અંદાજ માં પોતાનો 50 મો જન્મદિવસ મનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ તસ્વીરો થી જાણ થાય છે કે સચિન તેંદુલકર એ પોતાનો જન્મદિવસ કોઈ ગામમાં મનાવ્યો છે કેમકે તેમની ચારેબાજુ એક દેશી લુક જોવા મળી રહ્યો છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે સચિન તેંદુલકર પોતાની પત્ની અને દીકરી સારા તેંદુલકર ની સાથે મળીને ચૂલામાં આગ સળગાવીને તેના પર રસોઈ બનાવી રહ્યા છે. જન્મદીવસના 10 દિવસ બાદ પોતાના જન્મદિવસ ની તસ્વીરો તેમણે ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીર બહુ જ વાઇરલ થઈ રહી છે અને લોકો ક્રિકેટર ની સાદગી પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સાથે જ સચિન તેંદુલકર ની દીકરી સારા તેંદુલકર જે પોતાના પિતાની મદદ કરી રહી છે તેના પણ વખાણ કરી રહ્યા છે. આ તસ્વીરોથી અંદાજો લગાવી શકાય છે કે સચિન તેંદુલકર જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે અને તેમણે પોતાના બાળકોને પણ આવા જ સંસ્કારો આપ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *