Just nowNational

પરબધામ ના મહંત કરશનદાસ બાપુ ની ભવિષ્યવાણી ! 2023 -24 મા આ મોટી આફત આવા ની છે….

Spread the love

હવે થોડા દિવસ પછી વર્ષ બદલાઈ જવાનું છે અને 2023 નું વર્ષ શરૂ થવાનું છે ત્યારે અનેક વૈજ્ઞાનિકો અને ભવિષ્ય કર્તાઓ આ આવનાર વર્ષ 2023 માટે અનેક આગાહી કરતાં જોવા મળ્યા છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા માં ભેંસાણ તાલુકાનાં પરબધામ ના મહંત કરશનદાસ બાપુ નો એક વિડીયો હાલમાં  આ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં અગાઉ પણ કરશન બાપુ દ્વારા  2023ના વર્ષ માટે એક ભયંકર આગાહી કરી છે.

અગાઉ પણ કરશનદાસ બાપુ એ 2020 ના વર્ષ માં કોરોના ની આગાહી કરવામાં આવેલી સાચી થઈ હતી ત્યારે આવનાર વર્ષ 2023 માટે પણ એક એવી ભયંકર આગાહી કરી છે કે જે અંગેની બાબત જાણીને આખો દેશ ચિંતામાં ગરકાવ થઈ જસે  કરશન દાસ બાપુ એ આવનાર વર્ષ માટે બહુ જ ભયંકર આગાહી જણાવી છે અને આ માટે તેઓએ લોકોને અનાજ ભેગું કરવાની સાલાહ આપી છે.

વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં તમે જોઈ સકો છો કે બાપુ પાસે સેવકો બેઠા છે અને બાપુ તેઓને જણાવી રહ્યા છે કે બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. અને આમ હાલમાં પરબધામના મહંત કરશનદાસ બાપુનો આ વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા માં ભેંસાણ તાલુકાનાં પરબધામ ના મહંત કરશનદાસ બાપુ નો એક વિડીયો વાઇરલ થયો હતો અને એમાં આ પોગરામ પોરબંદર ના એર્ક ગામમાં થયો હતો જ્યાં કરશનદાસ બાપુ એ 2020 કોરોના ની મહામારી ને લઈને ની આગાહી કરતાં જણાયું હતું કે હવે માણસ પાસે સમય નથી 2020 માં એક એવો વાઇરસ આવસે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થસે.

અને આજે જ્યારે કોરોના વાયરસે અનેક લોકોના જીવ લીધા ને આખા વિશ્વમાં કાળો કેર વરસાવપો હતો ત્યારે લાગી રહ્યું હતું કે પરબ્ધામ ના મહંત કરશનદાસ બાપુ એ અગાઉ લોકોને આ વાઇરસ બાબતે સંકેતો આપ્યા હતા તે સાચા પડ્યા છે. ત્યારે હવે ફરી બાપુએ આવનાર વર્ષ 2023 ના માટે બહુ જ ભયંકર આગાહી કરી છે અને લોકોને અનાજ ભેગું કરવા માટે કહ્યું છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *