EntertainmentJust nowSports

સચિન તેંડુલકરે એવી અનોખી અને મોંઘી કાર ખરીદી કે જે આજસુધીમાં અદાણી કે અંબાણી પાસે પણ નહીં હોય…. કિમત અને ખાસિયત જાણીને હોશ ખોઈ બેઠશો..

Spread the love

ક્રિકેટ ના ભગવાન ગણાતા સચિન તેંદુલકર એ પોતાની કાર કલેક્શન માં વધુ એક ધાક્ડ કાર ને શામિલ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે સચિન તેંદુલકર ને મોંઘી ગાડીઓ નો બહુ જ જબરો શોખ છે.  સચિન તેંદુલકર ની પાસે તેમના ગેરેજ માં ફેરારી, BMW ,અને એવો જ ઘણી સારી સારી લક્ઝરી કારોનો સમાવેશ થાય છે. આજ ક્રમ માં સચિન તેંદુલકર એ પોતાના ગેરેજા એક નવી જ કારનું સ્વાગત કર્યું છે .

જે નવી કાર આજ સુધી અદાણી કે અંબાણી જેવા મોટા ઉધ્યોગપતિ એ પણ ખરીદી નથી. જી હા સચિન તેંદુલકર એ હાલમાં જ લેમ્બોર્ગિની ની નવી SUV કારની ખરીદી કરી છે. તમને જણાવી દઈએ કે સચિન તેંદુલકર એ પોતાના માટે નવી  લેમ્બોર્ગિની  ઉરુસ એસ સુપર SUV કાર ખરીદી ને પોતાના નામે કરી છે. આ લક્ઝરી કારની કિમત એક્સ શોરૂમ પ્રાઇસ 4.18 કરોડ રૂપિયા બતાવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ લક્ઝરી SUV ને હજુ થોડા દિવસો પહેલા જ ભારતીય બજાર માં લાવવામાં આવી છે. આ લક્ઝરી કાર સ્પોર્ટી બમ્પર અને કુલિંગ વેંટ્સ ની સાથે બોનટ ને પેશ કરવામાં આવ્યું છે. આ સાથે જ આની અંદર એક એયર સસ્પેન્સ સિસ્ટમ પણ છે જે એક સારી હેંડલિંગ માટે આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઉરુસ એસ એક 4.0 લિટર દ્વિન તર્બોચાલ્ડ વી8 એન્જિન વળી ગાડી છે

જે 666 પીએસ ની મેક્સીમમ પાવર અને 850 ન્યુટન મીટર ના પિક ટોક નો પાવર આપે છે .આ કારની ખાસિયત છે કે તે લગભગ 3.5 સેકન્ડ માં 0-100 KMPH ની રફતાર ની સાથે ચાલી શકે છે. સચિન તેંદુલકર કારો નો બહુ જ્બરો સોખ ધરાવે છે તેંદુલકર એ હાલમાં જ આ નવી લેમ્બોર્ગિની  ઉરુસ એસ પોતાના નામે કરી છે. આ સાથે જ તેમની પાસે પોર્શ 911 ની સાથે સાથે BMW ની ગાડીઓ પણ વધારે છે.

તમને જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય ટિમ ના કેપ્ટન રોહિત શર્મા ની પાસે પણ એક લેબર્ગીની ઉરુસ છે જે SUV કાર છે આ કાર 190 મિલ પ્રતિ કલાકની જડપે ચાલે છે. ત્યાં જ વિરાટ કોહલી ની પાસે બેંટલે કોર્નિટ્નેંતલ જીટી કાર છે.જે એક સ્પોર્ટ કાર છે જેને વિરાટ કોહલી એ વર્ષ 2018 માં ખરીદી હતી. આ કારની કિમત 3-4 કરોડ સુધીની છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *