EntertainmentTV serial

તારક મહેતા સીરીયલ ના ફેન્સ માટે દુખદ સમાચાર ! આ એક્ટર ને ટ્રક એ ટક્કર મારતા હાલત ગભીર..

Spread the love

રોજબ્રોજના જીવનમાં અકસ્માતમાં કિસ્સો જોવા મળે છે જેમાં લોકો બહુ જ ખરાબ રીતે ઇરજાગ્રસ્ત થતાં હોય છે ત્યારે એક ટીવી એક્ટ્રેસ ના કસમાટ ના સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી એક્ટ્રેસ હેતલ યાદવ જે હાલમાં ઇમલી સિરિયલ માં શિવાની રાણા નો રોલ નિભાવી રહી છે. તેને રવિવાર ના રોજ અકસ્માત થયો છે. હેતલ યાદવ જ્યારે શૂટિંગ થી ઘરે પરત ફરી રહી હતી ત્યારે જાતે કાર ચલાવી ને ઘરે જતાં સમયે અકસ્માત થયો હતો. આ અકસ્માત અંગેની વિગત હેતલ યાદવે આપી હતી.

હેતલ યાદવે તારક મહેતા કા.. શોમાં પણ કામ કર્યું છે.ઇ ટાઈમ્સ ના એહવાલ અનુસાર હેતલે જણાવ્યુ હતું કે મેં રાત્રે 8.45 વાગે પેકઅપ કર્યું અને ફિલ્મસિટીથી ઘર તરફ જવા કારમાં નીકળી હતી. જ્યારે હું JVLR હાઇવે પર પહોંચી ત્યારે પાછળથી એક ટ્રકે મારી કારને ધક્કો માર્યો હતો. આટલું જ નહીં ટ્રકે મારી કારને ધક્કો મારીને ફ્લાય ઓવરની ધાર પર લાવી દીધી હતી. મારી કાર નીચે પડવાની જ હતી, પરંતુ મેં હિંમત રાખીને માંડ માંડ મારી કારને પડતા બચાવી હતી.

ત્યારબાદ મેં મારી દીકરાને ફોન કર્યો અને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. આ અકસ્માત બાદ હું ઘણી જ ડરી ગઈ હતી. સદનસીબે મને કોઈ જ ઈજા થઈ નહોતી અને બીજા દિવસે હું સવારે સેટ પર પણ આવી ગઈ હતી. મેં એક પણ દિવસ શૂટિંગમાંથી રજા લીધી નથી.તમને જણાવી દઈએ કે 19 જૂન 1980 ના રોજ જન્મેલી હેતલ યાદવ ને ડાન્સ કોરિયોગ્રાફર બનવું હતું અને તેને દેવો ના દેવ મહાદેવ માં ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ પણ કર્યું હતું .

સાથે જ તેને બોલિવુડમાં પણ પોતાનો અભિનય નો જાદુ ચલાવ્યો હતો જેમાં એપાર્ટમેંટ, સચ હુએ સપને ફિલ્મમાં કામ કર્યું છે.  2008 થી તેમણે બાલિકાવધુ સિરિયલ માં કામ શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તેમણે 10 જેટલી સિરિયલો માં કામ કરી ચૂક્યા છે. જેમાં બેરિસ્ટર બાબુ, આહટ, તું સુરજ મે સાંજ પિયાજી, દિલ યે જિદ્દી હે. માં કામ કર્યું છે. સાથે જ ટેલિવિજન નો કોમેડી  શો તારક મહેતા માં એડ્વોકેટ જવાળા નો રોલ પ્લે  કર્યો હતો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *