EntertainmentJust now

સારા અલી ખાને દાદી શર્મિલા ટાગોર સાથે મળીને એવો ક્યૂટ ડાન્સ કર્યો કે વીડિયો જોઇને તમે પણ જુમી ઉઠશો….જુવો વીડિયો

Spread the love

અભિનેત્રી સારા અલી ખાન એ ફિલ્મ કેદારનાથ થી બૉલીવુડ માં પોતાનો કદમ રાખ્યો છે જેના બાદ તેઓએ પોતાની જબરદસ્ત અભિનય કૌશલ્ય ના લીધે અને ખુબસુરતી ના દમ પર આજે લાખો ફેન્સ ના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે અને હાલના સમયમાં સારા લઈ ખાન નું નામ બૉલીવુડ ની સૌથી લોકપ્રિય અને ચર્ચિત અભિનેત્રીઓ ની યાદીમાં શામિલ છે. ફિલ્મો ની સાથે સાથે સારા અલી ખાન પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ ને લઈને પણ બહુ જ ચર્ચામાં રહેતી હોય છે.

bollywoodlivehd

સોશિયલ મીડિયા ના માધ્યમથી અભિનેત્રી પોતાની દરેક એક્ટિવિટી થી જોડાયેલ અપડેટ પોતાના ફેન્સ ને આપતી રહેતી હોય છે. હાલમાં સારા અલી ખાન અને અભિનેતા વિક્કી કૌશલ ની ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને આ બંને કલાકારો એ પોતાની આવનારી ફિલ્મ ના બહુ જ જબરદસ્ત અંદાજમાં પ્રમોશન કરી રહયા હતા. આટલું જ નહિ સોશિયલ મીડિયા પર સારા અલી ખાન અને વિક્કી કૌશલ એ બહુ સારી રીલ્સ શેર કરીને પોતાની ફીલ્મને પ્રમોશન કર્યું હતું.

bollywoodlivehd

આ વચ્ચે સારા અલી ખાન એ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ કારથી પોતાની દાદી શર્મિલા ટાગોર ની સાથેનો એક પ્યારો વિડીયો શેર કર્યો છે.જેમાં સારા અલી ખાન પોતાની દાદી ની સાથે એકજૂના ગીત પર બહુ જ ખાસ અંદાજ માં એક્ટ કરતી નજર આવી રહી છે. દાદી અને પૌત્રી નો આ અંદાજ લોકોને બહુ જ પસંદ પણ આવી રહ્યો છે અને સારા અલી ખાન નો આ વિડીયો ઇન્ટરનેટ ની દુનિયા ની સામે આવતા જ વાઇરલ થઇ ગયો છે. વાસ્તવમાં હાલમાં જ સારા અલી ખાન એ પોતાના ઈનસ્ટરાગ્રામ હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કર્યો છે

bollywoodlivehd

જેમાં તે પોતાની દાદી શર્મિલા ટાગોર ની સાથે નજર આવી રહી છે. આ બંને મસ્તીભર્યા અંદાજમાં દેખાઈ રહી છે વીડિયોમાં સારા અલી ખાન  દાદી શર્મિલા ટાગોર ની સાથે બાહો પકડેલી દેખાઈ રહી છે તો ત્યાં જ શર્મિલા ટાગોર પણ પણ પૌત્રી ની સાથે જબરદસ્ત ઠુમકા લાગવતી નજર આવી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડ માં સ્વર કોકિલા લતા મંગેશકર નું ગીત ‘ ચંદા હે તું મેરા સુરજ હે તું’ વાગી રહ્યું છે. આ ગીત પર સારા લઇ ખાન અને શર્મિલા ટાગોર ચંદ્રમા અને સુરજ ની બાજુ ઈશારો કરતા બહુ જ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી નજર આવી રહી છે.

આ વીડિયોમાં શર્મિલા ટાગોર નું પોતાની પૌત્રી સારા લઇ ખાન સાથે એક ખાસ અને સ્ટ્રોંગ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે અને હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો  છો  કે સારા અલી ખાન આછા ગુલાબી રંગ ના ટોપ અને મેચિંગ શોર્ટ્સ માં બહુ જ કુલ લાગી રહી છે ત્યાં જ તેના દાદી શર્મિલા ટાગોર એ બ્લ્યૂક જીન્સ અને ફ્લોરલ ટી શર્ટ માં બહુ જ સ્ટાઇલિસ્ટ લાગી રહયા છે. આ વીડિયોને શેર કરતા તેના કેપશનમાં અભિનેત્રી સારા અલી ખાને લખ્યું છે કે સ્પેશિયલ ડે . આ વિડીયો પર અનેક લોકો પ્રેમ વરસાવી રહ્યં છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *