EntertainmentJust now

અંબાણી પરિવારમાં ગુંજી ઉઠી ખુશીઓની ખીલકારી, શ્લોકા મહેતા બની બીજીવાર માતા… જાણો કોણ નવા મહેમાન બનીને આવ્યું દીકરો કે દીકરી???

Spread the love

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.હાલમાં મુકેશ અંબાણી નો પરિવાર તેમની લાઇફસ્ટાઇલ ના કારણે અવારનવાર ચર્ચામાં આવતો જોવા  મળી આવે છે.

ત્યારે આજે પણ અંબાણી પરિવાર માં ખુશીઓનો માહોલ જોવા મળી આવ્યો છે અને અંબાણી પરિવારના લોકો સુરખીઓમાં જોવા મળી રહ્યાં છે.આજે અંબાણી પરિવારમાં ચારે બાજુ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કર આજે ફરીવાર અંબાણી પરિવારમાં નાના મહેમાન ની ખીલકારી ગુંજી ઉઠી છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ના મોટા દીકરા આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા બીજીવાર માતા પિતા બન્યા છે.અને શ્લોકા મહેતા એ દીકરીને જન્મ આપ્યો છે.

આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા એ 31 મેં ના રોજ દીકરીને જન્મ આપ્યો છે. બાળકીનું આગમન થવાથી અંબાણી પરિવારમાં ખુશીની  રેલમછેલ જોવા મળી આવી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર યોગેન શાહ એ પોતાના ઈનસ્ટરાગ્રામ પર આ અંગેની જાણકારી શેર કરી છે. જોકે અત્યાર સુધી અંબાણી પરિવાર ની તરફથી કોઈ જાણકારી સામે આવી નથી. આકાશ અને શ્લોકા મહેતા પહેલીવાર વર્ષ 2020માં એક દીકરા ના માતા પિતા બન્યા હતા 10 ડિસેમ્બર 2020ના રોજ મુકેશ અંબાણી ના ઘરે પૌત્ર નો જન્મ થયો હતો.

પૌત્ર ના જન્મ ના થોડા સમય બાદ તરત જ મુકેશ અંબાણી એ એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેઓ પોતાના પૌત્ર ને ખોળામાં લઈને નજર આવ્યા હતા. આ વખતે પણ કૈક આવો જ કયાસ લાગવા આવી રહ્યો છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણી પહેલા જ એક બાળક ના માતા પિતા છે જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. ખબરો ની માનવામાં આવે તો અંબાણી પરિવાર જલ્દી જ આ અંગેની જાણકારી સોશિયલ પર શેર કરી શકે છે. તમને એ જણાવી દઈએ કે શ્લોકા મહેતા ની બીજી પ્રેગ્નેન્સી ની ખબર ત્યારે સામે આવી હતી કે જ્યારે અંબાણી પરિવારે કલચરલ સેન્ટર ની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું.

જ્યા શ્લોકા મહેતા એ એક ખુબસુરત સાડી માં પોતાનું બેબીબમ્પ ફ્લોન્ટ કર્યું હતું. આ બંનેને કલચરલ સેન્ટર ની ઓપનિંગ પાર્ટીની અંદર પોઝ આપતા જોવામાં આવ્યા હતા.જેના બાદ સોશિયલ મીડિયા પર ખુબ સારી બધાઈ પાઠવવામાં આવી હતી. તમને  જાણકારી માટે જણાવી દઈએ કે 9 માર્ચ 2019 ના રોજ શ્લોકા મહેતા અને આકાશ અંબાણી એ બહુ જ ધામધૂમ થી લગ્ન કર્યા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ના લગ્નમાં બૉલીવુડ થી લઈને દેશ વિદેશ ની મશહૂર હસ્તીઓ શામિલ થઈ હતી..


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *