Viral video

બોલો લ્યો શું જમાનો આવ્યો ! આ નાના બાળકે દાદીને પાછળ બેસાડીને યમરાજ સાથે રેસ કરી….વિશ્ર્વાસ ના આવે તો જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયામાં રોજ બરોજ અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે જેમાં ઘના વીડિયો તો એવા હોય છે કે જે વીડિયો જોયા બાદ આપની આંખોં પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ થઈ જતો હોય છે.આમ તો આપણા દેશમાં ઘણા હુનારબાજો અને સ્ટંટ કરતાં લોકો જોવા મળી જાય છે જે પોતાની કલાકારી થી આખી દુનિયાને આશ્ચર્ય માં મૂકી દેવાની શક્તિ ધરાવતા હોય છે.અને આવા કલાકારો અને સ્ટંટ કરતાં લોકો પોતાની હુનર દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા હોય છે જે વાઇરલ થતાં જ ચર્ચામાં આવી જતા હોય છે.

ત્યારે હવે તો એમના બાળકો પણ પોતાના સ્ટંટ કર્તાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે જે થોડાં જ સમયમાં આખા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દેતા હોય છે.ત્યારે હાલમાં એક દાદી અને પોત્ર નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જે જોયા બાદ દરેક લોકોના સ્વાદ અધ્ધર થઈ ગયા છે.વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ૧૦ – ૧૨ વર્ષનું બાળક દાદીને મોપેડ પર બેસીને લઈ જઈ રહ્યો છે.લોકો આ બાળકની ઉંમર કરતા તે બાળકની આ ગાડી ચલાવાની જડપી સ્પીડ જોઈને દંગ થઈ રહ્યા છે.કેમકે આ નાના એવા બાળકને એવી જડપ અને સ્પીડ માં ગાડી ચલાવી કે જાણે તે કોઈ હવાઈજહાજ ચલાવી રહ્યો હોય.

આ બાળક જાણે યમરાજ સાથે રેસ લગાવી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.આગળ તેમ જોઈ શકો છો કે આ વીડિયો ઉતારનાર કાર માં સવાર વ્યક્તિ જ્યારે આ બાળકને ગાડીની સ્પીડ ઓછી કરવા માટે કહે છે તો આ બાળક તે વાત ના માનતા વધારે સ્પીડ આ ગાડી ચાવીને પોતાની હિરો ગીરી બતાવી રહ્યો છે. આટલું જ નહિ આ બાળકને જાણે જાણ જ ના હોય કે પાછળ મારી દાદી પણ બેઠા છે એમ ના સમજીથી ગાડી ચલાવી રહ્યો છે.આમાં જોવાની વાત તો એ છે કે આ સ્પીડ માં જઈ રહી ગાડી માં પાછલ બેસેલી દાદી બહુ જ આરામ થી આ ગાડીની સવારી કરતી નજર આવી રહી છે .

જાણે તેમને કોઈ બીક જ ના હોય એમ નિશ્ચિત થઈને તેઓ આ મુસાફરી નો આનદ લેતી નજર આવી રહી છે.આ વીડિયો જોયા બાદ ઘના લોકોના સ્વાસ અધ્ધર થઈ ગયા છે તો ઘના લોકો આ દાદીની નીડરતા જોઈને દંગ રહી ગયા છે.આ સાથે જ ઘના યુજર કહી રહ્યા છે કે દાદીને આ બાળક પર પૂરો ભરોસો છે.હાલમાં તો દાદી અને પોત્ર નો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો instragram પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રકારની કમેન્ટ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by jagesgwar sinha (@aj_____boy_aj_____)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *