Just nowSouth entertainment

સાઉથ સિનેમા જગત મા સન્નાટો ! આ ફેમસ એક્ટર નુ અચાનક જ મોત થયું…જાણો કોણ

Spread the love

હવે તો જીવનનો કઈ જ ભરોસો નથી રહ્યો , ક્યારે શું થઈ જાય તે વિષે કોઈ જાની શકતું નથી. ત્યારે મનોરંજન જગતમાથી એક બહુ જ દુખના સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં તેલુગુ ફિલ્મના અભિનેતા ચલપતિ રાવ નું રવિવારની સવારે દુખદ અવસાન  થયું છે જેના કારણે બૉલીવુડ જગતમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. માહિતીમાં જાણવા મળ્યું કે તેલુગુ ફિલ્મના બહુ જ જાણીતા અભિનેતા ચલપતિ રાવનું  78 વર્ષની વયે હાર્ટ અટેક આવાથી અવસાન થયું હતું.

ચલપતિ રાવ નું હૈદરાબાદ માં આવેલ ઘરે રવિવાર ની સવારે હાર્ટ અટેક આવી જતાં તેમનું ઘટના સ્થળે જ દુખદ મોત થયું હતું. આ સમાચાર લોકોની સામે આવતા જ મનોરંજન ક્ષેત્ર માં શોકનો માહોલ ઊભો થયો હતો. જેનાથી ટેલીવિઝન ની ઘણી હસ્તીઓ એ તેમના અવસાન પર શોક વ્યકત કર્યો હતો. આ અભિનેતાના મૃત્યુ ના સમાચાર આવતા જ જુનિયર NTR એ પણ દુખની લાગણી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે અભિનેતા ચલપતિ રાવે 600 કરતાં પણ વધારે ફિલ્મો માં કામ કર્યુ છે .

અને બહુ જ લાંબા સમયથી તે પોતાની એક્ટિંગ દ્વારા અનેક લોકોના દિલમાં રાજ કરે છે. માહિતીમાં જાણવા મળ્યું કે અભિનેતા ચલપતિ રાવ બહુ જ લાંબા સમય થી બીમાર હતા. અને આમ તબિયત ખરાબ હોવાના કારણે તેઓ એક્ટિંગ ની દુનિયા થી લાંબા સમય થી દૂર  જોવા મળ્યા હતા. આમ આ અભિનેતા ચલપતિ રાવ નું દુખદ અવસાન થતાં પરિવાર, મિત્રો અને ફેંસ માં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક લોકો તેમના આ અવસાન ની માહિતી મળ્યા શોકમાં જોવા મળ્યા હતા.

જ્યારથી ચલપતિ રાવની મૃત્યુ ના સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર થી જ ચાહકો અને કલાકારો સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કરતાં જોવા મળ્યા છે. આ અવસાન ની માહિતી મળતા  જ અમેરીકામાં રહેલા જુનિયર NTR એ પોતાની પુત્રી રવિ બાબુ ને વિડીયો કોલ કરી તેઓના અંતિમ દર્શન કર્યા હતા. અને સાથે જ રવિ બાબુ ને પણ હીમત રાખવાનું જણાવ્યુ હતું. આ સમાચાર અંગે ટ્વિટ કરીને તેમના મૃત્યુ પર શોક પણ વ્યક્ત કર્યો હતો.

આ સાથે જ જુનિયર NTR એ પણ ટ્વિટ કરીને લખ્યું હતું કે ચલપતિ રાવના અકાળે અવસાનથી હું ખૂબ જ દુઃખી છું. નંદામુરી પરિવારે આજે પરિવારનો એક સભ્ય ગુમાવ્યો છે. ચલપતિ રાવનું નિધન, જેઓ તેમના દાદાના સમયથી અમારા પરિવારના પ્રિય હતા, તે બધા માટે મોટી ખોટ છે. અમારી. મોટી ખોટ. હું પ્રાર્થના કરું છું કે તેમના આત્માને શાંતિ મળે.આમ સાઉથના આ અભિનેતા ના દુખદ અવસાન ના સમાચાર આવતા જ દરેક લોકોમાં શાંતિ ની લાગણી જોવા મળી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *