EntertainmentJust now

લગ્ન બાદ પતિ આશિષ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી સોનાલી સહગલ, ગોલ્ડન અનારકલીમાં લાગી આવી સુંદર….જુવો લાજવાબ તસવીરો

Spread the love

‘ પ્યાર કા પંચનામાં’ ફેમ અભિનેત્રી સોનાલી સહગલ હાલમાં પોતાના જીવન ના સારા સમય નો આનંદ મેળવી રહી છે. કેમકે તેમણે 7 જૂન 2023 ના રોજ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ આશિષ સજનાની સાથે લગ્ન કરી લીધા છે. સોનાલી એ મુંબઈ ના એક ગુરુદ્વારા માં એક ઇંટિમેટ આનંદ કારજ સમારોહ માં લગ્ન કર્યા અને તેના લગ્ન માં લવ રંજન , કાર્તિક આર્યન, મંદિરા બેદી, ઋષિમાં પંડિત, શહનાજ ટ્રેજરીવાળા, રાય લક્ષ્મી, શમા સિકંદર અને કરણ વી ગ્રોવાર સહિત ના ઘણા કલાકારો એ હિસ્સો લીધો.

સોનાલી એ પોતાના લગ્ન માં બેબી પિન્ક કલર ની સાડી અને ઘુંઘટ માં બહુ જ સુંદર લાગી રહી હતી. લગ્ન સમારોહ પછી આ કપલ એ પોતાના મિત્રો ની માટે એક વેડિંગ પાર્ટી નું આયોજન કર્યું હતું. સોનાલી અને આશિષ બને એક સાથે ડાન્સ કરતાં બહુ જ ખુશ લાગી રહ્યા હતા. આ વચ્ચે સોનાલી એ ઇન્સત્રાગરામ પર પોતાની સરનેમ પણ બદલી નાખી છે. ઇન્સ્ત્રાગ્રામ પર તેમનું નામ હવે ‘ સોનાલી એ સજનાની ‘ ના રૂપ માં છે. સોનાલી સહગલ અને આશિષ સજનાની એ પોતાની લગ્ન પાર્ટી માં એક શાનદાર કપલ ગોળ પણ નક્કી કર્યો.

bollywoodshaadis
bollywoodshaadis

સોશિયલ મીડિયા પર આવેલ આ વિડીયો માં બંને ને લગ્ન ની પાર્ટી માં એક સાથે ડાન્સ કરતાં જોવામાં આવ્યા છે.આ દરમિયાન સોનાલી એ ગોલ્ડન કઢાઈવાળી લાલ રંગ ની અનારકલી સૂટ માં નજર આવી હતી જ્યારે આશિષ સજનાની ગોલ્ડન કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યા હતા. સોનાલી ની સૌથી સારી મિત્ર અને અભિનેત્રી રાય લક્ષ્મી એ લગ્ન પાર્ટી ની થોડી તસ્વીરો શેર કરી છે. લગ્ન બાદ સોનાલી સહગલે તેના ઈન્સ્ટા હેન્ડલ પરથી લગ્નના કેટલાક ફોટા શેર કર્યા અને લખ્યું કે ” ધીરજ અને શુકર.”

bollywoodshaadis
bollywoodshaadis

પ્રથમ તસવીરમાં તે અને આશિષ સમારોહમાં એકબીજાની બાજુમાં બેઠેલા જોઈ શકાય છે જ્યારે બીજી તસવીર માં સોનાલીની મહેંદી અને ખૂબસૂરત કલીરેનો ક્લોઝ-અપ બતાવવામાં આવ્યો છે. લગ્ન પછી ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથેની વાતચીતમાં સોનાલીએ કહ્યું કે તે અને આશિષ સાદા લગ્ન ઈચ્છે છે. તેણે કહ્યું કે આશિષ અને હું ખૂબ જ સાદાઈથી લગ્ન કરવા માટે ખૂબ જ મક્કમ હતા જે લોકો અમારા માટે મહત્ત્વના છે. આ અમારા માટે ખૂબ જ ખાનગી ક્ષણ છે. અમારી બંને માતાઓ આ જ ઇચ્છતી હતી અને અમને આનંદ છે કે અમે તેમના માટે આ કરી શક્યા. અમે ખરેખર અમારા જીવનના આ નવા તબક્કાને સાથે મળીને અન્વેષણ કરવા આતુર છીએ.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *