EntertainmentJust now

સોનમ કપૂર એ પતિ આનંદ આહુજા અને દીકરા વાયુ સાથે આવા સ્પેશીયલ અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ…..જુવો ખાસ તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી અને ફેશન ક્વિન સોનમ કપૂર એ 9 જૂન 2023 ના રોજ 38 માં જન્મદિવસ ની ઉજવણી કરી છે. સોનમ કપૂર એ પોતાનો આ જન્મદિવસ લંડન માં મનાવ્યો છે. જેની થોડી તસ્વીરો અભિનેત્રી એ હાલમાં જ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી શેર કરી છે. જેમાં અભિનેત્રી ના જન્મદિવસ ની પાર્ટી બહુ જ શાનદાર જોવા મળી રહી છે. 11 જૂન 2023 ના રોજ સોનમ કપૂર એ પોતાના ઇન્સ્ત્રાગ્રામ એકાઉન્ટ પરથી પોતાના જન્મદિવસ ની સુંદર સાંજ ની થોડી તસ્વીરો અને વિડીયો શેર કર્યા છે.

જેમાં પહેલી તસવીર માં અભિનેત્રી લાલ રંગ ના ફ્લોર- લેન્થ ડ્રેસમાં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. જેના ટોપ ભાગને નેટ અને ફ્લાવર કઢાઈ થી સજાવામાં આવ્યું હતું. તેની બેલ સ્લીવસ તેના આ ડ્રેસ ને વધારે ખૂબસૂરત નજારો આપી રહી હતી. આ સાથે જ નેચરલ મેકઅપ, ખુલ્લા વાળ અને માત્ર એરિંગ્સ સાથે અભિનેત્રી બહુ જ ગોજીયસ લાગી રહી હતી. જોકે અભિનેત્રી સોનમ કપૂર એ સેર કરેલ તસવીર માં ત્રીજી અને ચોથી તસવીર બહુ જ સુંદર લાગી રહી છે.

વાસ્તવમાં ત્રીજી તસ્વીરમાં સોનમ પોતાના 10 મહિના ના દીકરા વાયુ અને પતિ આનંદ અહુજા ની સાથે નજર આવી રહી છે. આ ફોટો માં જોઈ શકાય છે કે અભિનેત્રી એ પોતાના નાના  રાજકુમાર ને ગોદ માં લીધો છે અને આનંદ પ્રેમ થી તેના માથા પર પોતાનો રાખ રાખેલ જોવા મળે છે. ત્યાં જ ચોથી તસવીર માં સોનમ અને આનંદ ની એક પ્યારી ફોટો જોવા મળી આવે છે. જેમાં બર્થ ડે ગર્લ પોતાના પતિને ગળે લગાડતા અને કિસ કરતાં જોવા મળી છે.

તસવીરમાં ટેબલ પર બે કેક અને બીજી અન્ય આઇટમો રાખે જોઈ શકાય છે. ત્યાં જ અન્ય તસ્વીરો માં પાર્ટી માં આવેલ મહેમાનો અને ચટાકેદાર ભોજન ની જલકો જોવા મળી રહી છે. આ તસ્વીરો ની સાથે અભિનેત્રી સોનમ કપૂર એ એક વિડીયો પણ શેર કર્યો છે. જે તેના આ બર્થ ડે સેલિબ્રેશન ની શાનદાર પળો ને રજૂ કરી રહ્યું છે. આ વિડિયોમાં સોનમ ની સાથે સાથે મહેમાનો પણ આ પાર્ટી ને એન્જોય કરતાં નજર આવી રહ્યા છે.

આની સાથે સોનમ કપૂર એ કેપશન માં એકપ્યારી નોટ પણ લખી છે. તેમણે લખ્યું છે કે મારા બે ખૂબસૂરત છોકરાઓ, મિત્રો, કેક, શેંપિન, ઓયસ્તર, કેવિયર અને ગરમીનો સાચો દિવસ. લાલ ડ્રેસ માં પોતાના જન્મદિવસ પર કોઈ છોકરી આના કરતાં વધારે શું માંગી શકે. તે દરેક ને ધન્યવાદ જેમને મને વિશ કર્યું અને યુનિવર્સ ને પણ , જેમને મને આટલું બધુ દીધું.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *