Entertainment

સોનમ કપૂરે નીતુ કપૂર અને રણવીર કપૂર ના સબંધ ની એવી પોલ ખોલી કે જાણીને તમે પણ આંચકો અનુભવશો.અભિનેત્રી એ કહ્યું કે આ બંને… જાણો

Spread the love

અનિલ કપૂર બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ના બહુ જ મશહૂર અને ખ્યાતનામ અભિનેતા ગણાય છે. તેઓએ બૉલીવુડ માં બહુ જ સારી સારી ફિલ્મો માં કામ કર્યું છે અને તેઓની મોટાભાગ ની ફિલ્મો હિત પણ ગઈ છે. અનિલ કપૂર ની દીકરી સોનમ કપૂર ને પણ તમે દરેક લોકો ઓળખતા જ હશો. સોનમ કપૂર બૉલીવુડ ની ઈન્ડસ્ટ્રી માં બહુ જ સફળ રહી છે. તેને પણ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. તેને આ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પોતાનું નામ બનાવા માટે બહુ જ મહેનત કરી છે.

એમાં પણ જો સોનમ કપુર ના અંગત જીવનની વાત કરવામાં આવે તો તે એ સમય એવો પણ હતો કે જ્યારે તે ઋષિ કપુર અને નીતુ કપુર ના દીકરા રણવીર કપુર ને ડેટ કરી રહી હતી. અને તેઓ બંને બહુ જ નજીક ના સબંધ માં પણ જોવા મળ્યા હતા. પરંતુ થોડા સમય માં જ બંને વચ્ચે વિવાદો શરૂ થવા લાગ્યા અને અંત માં બંને અલગ થઈ ગ્યાં હતા. તો આવો જાણ્યે તેમની આ કહાની વિષે.

રણવીર કપૂરે પણ બૉલીવુડ માં બહુ જ નામના હાંસિલ કરી છે. જેના કારણે તે વારંવાર ચર્ચામાં જોવા મળે છે. રણવીર કપૂર અને સોનમ કપૂર એક સમયે એકબીજા ને ડેટ કરી રહ્યા હતા. હાલમાં સોનમ કપૂર દ્વારા રજૂ કરવામાં આવેલા એક બયાન ના કારણે સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપ થી વાઇરલ થઈ રહી છે. જે બયાન માં તેઓએ દુનિયાને રણવીર કપૂર ની સચ્ચાઈ જણાવી છે. સોનમ કપૂરે પોતાના બ્યાન માં કહ્યું હતું કે રણવીર કપૂર અને તેની માતા નીતુ કપૂર વચ્ચે એક અનોખો સબંધ જોવા મળે છે.

તે હમેસા પોતાની માતાના પલ્લું સાથે જ બંધાયેલા જોવા મળે છે. અને સાથે જ તેની માતા જે બોલે તે જ કરતાં હતા. એવું માનવામાં આવે છે કે રણવીર કપૂરે પોતાની માતાના કારણે જ સોનમ કપૂર થી દૂરી બનાવી લીધી હતી. સાથે જ સોનમ કપૂર નું એ પણ કહેવું છે કે રણવીર પોતાની માતાનો ગુલામ છે. જો સોનમ કપૂર ના કરિયર ની વાત કરવામાં આવે તો સોનમ 2007 માં ફિલ્મ ‘સાવરીયા’ થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી.

જે ફિલ્મ માં રણવીર કપૂર તેમના કો સ્ટાર હતા. સોનમ કપૂરે બીજનેસમેન આનદ આહુજા સાથે લગ્ન કર્યા છે. અને થોડા સમય પહેલા જ બંને એક દીકરા ના માતા પિતા બન્યા છે. હાલમાં તો સોનમ કપૂર ફિલ્મોથી દૂર જોવા મળે છે. હાલમાં તે પોતાના દીકરા ની સારસંભાળ કરવા પાછળ લાગી છે. રણવીર કપૂર ની વાત કરવામાં આવે તો તેને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે. રણવીર અને આલિયા એ બંને એ બ્રમ્હાસ્ત્ર ફિલ્મ માં કામ કર્યું હતું અને હાલમાં રણવીર અને આલિયા એક દીકરીના માતા પિતા બની ચૂક્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *