EntertainmentJust now

‘ સોનુ કે ટીટુ કી સ્વીટી ‘ ફિલ્મની અભિનેત્રી સોનાલી સહગલ એ BF આશિષ સાથે કર્યા લગ્ન, ગુલાબી રંગના જોડામાં અપ્સરા જેવી સુંદર લાગી આવી … જુવો લગ્નની ખાસ તસવીરો

Spread the love

પ્યાર કા પંચનામા, જય મમ્મી દી અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મો માં કામ કરીને લોકોના દિલો માં ખાસ જગ્યા બનાવનારી અભિનેત્રી સોનાલી સહગલ એ પોતાના લોન્ગ ટાઈમ બિઝનેસમેન બોયફ્રેન્ડ આશિષ સજનાની ની સાથે લગ્ન ના પવિત્ર બંધાનમાં બંધાઈ ચુકી છે. હાલમાં જ અભિનેત્રી એ પોતાના લગ્ન ની તસવીરો શેર કરી છે. વાસ્તવમાં સોનાલી સહગલ એ એક ગુરુદ્વારા માં પોતાના બોયફ્રેન્ડ આશિષ સજનાની ની સાથે લગ્ન કરી લીધા છે.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

તેમને 7 જૂન 2023 ના રોજ પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પરથી પોતાના લગ્ન ની થોડી તસવીરો શેર કરી છે. જો અભિનેત્રી ના વેડિંગ લુકની વાત કરવામાં આવે તો સોનાલી પિન્ક કલર ની સાડી માં બહુ જ  સુંદર લાગી રહી હતી. જેના પર હેવી થ્રેડવર્ક કરવામાં આવ્યું હતું. સોનાલી એ આને સેમ કલર ના બ્લાઉઝ સાથે પેયર કર્યું હતું.આ સાથે જ તેણે એક એક્સ્ટ્રા લોન્ગ દુપટ્ટા ને માથા પર રાખ્યો હતો જે ઘૂંઘટ નું કામ કરતો નજર આવ્યો હતો.

bollywoodshaadis. com
bollywoodshaadis. com
bollywoodshaadis. com

સોનાલી એ પોતાના લૂક ને ડાયમંડ જવેલરી ની સાથે સજાવ્યો હતો. જેમાં એક હાર , મેચિંગ ઍરિંગ્સ અને માંગ ટીકો જોવા મળ્યો હતો. તેમને પોતાની બ્રાઇડલ સાડી ની સાથે પિન્ક ચૂડો મેંચ કર્યો હતો. જેમાં સિલ્વર કલર ની ક્લીરો હતી. આ તસવીરો ની સાથે અભિનેત્રી એ કેપશન માં લખ્યું હતું કે સબર એન્ડ શુકર. લગ્ન પહેલા સોનાલી સહગલ નો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં તે વેડિંગ વેન્યુ માં પોતાના પાલતુ ડોગી ની સાથે એન્ટ્રી કરતા નજર આવી હતી.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

અભિનેત્રી શમા સિકંદર, અભિનેતા કરણ ગ્રોવર સહીત ના ઘણા કલાકારો આ વેડિંગ વેન્યુ માં પાપારાઝી ના કેમેરા માં ક્લિક થયા હતા. શમા સિકંદર એ એક સફેદ સાડી પહેરી હતી અને માથા પર ઘૂંઘટ રાખ્યો હતો. ત્યાં જ કરણ કુર્તા માં નજર આવ્યા હતા આ લગ્નમાં આવેલ લગભગ દરેક મહેમાનો એ સફેદ કપડાં પહેર્યા હતા. સોનાલી સહગલ પાંચ વર્ષ થી હોટલ બિઝનેસમેન આશિષ સજનાની ને ડેટ કરી રહી છે

અને હવે આ કપલ આજે એટલે કે 7 જૂન 2023 ના રોજ પોતાની મેરિડ લાઈફ શરુ કરવાના છે. બહુ જ પ્રેમ કરનારા આ જોડા ના એક નજીક ના સૂત્ર એ ખુલાસો કર્યો હતો કે તેમનું પ્રિ વેડિંગ ઉત્સવ 5 જૂન ના રોજ બહુ જ ભવ્ય રીતે મહેંદી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર સોનાલી પોતાના આ સબંધ વિષે મીડિયા માં જણાવવા માંગતી નહોતી. કેમકે અભિનેત્રી પોતાના લગ્ન ને સિક્રેટ રાખવા માંગતી હતી અને ફેન્સ ને સરપ્રાઈઝ આપવા માંગતી હતી.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *