Zara hatke

આવી કૃષ્ણ ભક્ત પહેલા નહિ જોઈ હોય! રશિયન મહિલા એ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ દેશ છોડીને ભારતમાં આવી અને અહી હિન્દુ છોકરા સાથે સગાઇ કરી..જાણો વિગતે

Spread the love

દરેક લોકો ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્ત બનવા માંગતા હોય છે ને લોકો ભગવાન ના બાળ રૂપ થી લઈને દરેક રૂપ ના દીવાના બની તેમની પૂજા અર્ચના કરતા જોવા મળે છે.અને કૃષ્ણ ભક્તિનો રંગ જ કઈક અલગ અને નિરાળો હોય છે જે એક વાર લાગી જાય તો જીવન ના દરેક સમસ્યા દૂર થઈ જાય છે.જેમાં આજે આપણે એક એવી જ રશિયન યુવતીનો ક્રુષ્ણ ભક્ત બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈ તમે પણ આનંદીત થઈ જશો અને કૃષ્ણ ભક્તિ બની જશો.

આ રશિયન યુવતીનું નામ સ્વેતલાના ઓચિલોવા છે જે આ યુવતી પોતાનો દેશ છોડીને પશ્ચિમ બંગાળ ના નાદિયા જિલ્લાના માયાપુર શહેર માં રહેવા લાગી હતી.જ્યાં તેને એક હિંદુ યુવાન સાથે પરેમ થી ગયો અને હવે બંને એ સગાઈ પણ કરી લીધી.અને હાલમાં સ્વેટલાના પોતાના જીવનથી બહુ જ ખુશ જોવા મળે છે.પરંતુ તમને જણાવી દઈએ કે આની પહેલાંનું જીવન તેના માટે જીવવું સરલ નહોતું.પહેલાં એક મુસ્લિમ યુવક ની પત્ની હતી જે અંગે આ યુવતી કહેતી કે તેનો પતિ ઇસ્લામ ધર્મ અપનાવવા માટે બહુ જ દબાણ કર્યું હતું.

વાસ્તવમાં આ યુવતી પહેલી વાર ૨૦૧૨ ના વર્ષમાં કૃષ્ણ ભક્તો ને મલી હતી અને તેનું ભગવાન પ્રત્યે નો લગાવ દિવસે દિવસે વધવા લાગ્યો હતો ને તે ક્રુષ્ણ પ્રેમમાં લિંગ થઈ રહી હતી.જેનાથી તેનો મુસ્લિમ પતિ બહુ જ નારાજ રહેતો હતો અને તે રોજ મહિલાની સાથે લડાઈ ઝગડો કરવા લાગ્યો. સ્વેતલાના જણાવે છે કે મારા મુસ્લિમ પતિ ને કૃષ્ણ ભક્તોંથી નફરત હતી અને આથી તે તેને મારતો હતો અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાવ કરતો હતો.અને એકવાર તે પતિના જુલમ સહન ના કરી શકી અને ત્યાંથી પોતાના માતા પિતા ના ઘરે આવી ગઈ.

અને આમ તેને ૨૦૧૬ માં નક્કી કર્યું કે તે હવે તે સંપૂર્ણ રીતે કૃષ્ણ ભક્તિના માર્ગે ચાલશે.આ દરમિયાન તે ભારત આવી અને અનેક મંદિરો માં પણ ગઈ.અને હવે તેમાં મનમાંથી પતિનો ડર ગાયબ થઈ રહ્યો હતો. મહિલાના પતિએ તેને કહ્યું કે તારે મારા અથવા કૃષ્ણ માંથી એક ને પસંદ કરવો પડશે અને યુવતીએ કૃષ ને પસંદ કરી પતિને ૨૦૧૭ ના વર્ષમાં તલાક આપી દિધો .આ મહિલાને એક છોકરો પણ છે જે તેની સાથે જ રહે છે અને આમ પતિ સાથે તલાક લઈને તે માયાપૂર આવીને રહેવા લાગી જ્યાં તેની મુલાકાત રોશન ઝા સાથે થઈ.જે એક બહુ જ મોટા કૃષ્ણ ભક્ત હતા.અને આમ બંને ના વિચારો મળતા થયા અને બંને વચ્ચે પ્રેમ થયો અને બંને એ યમુના કિનારે સગાઈ પણ કરી લીધી.

સ્વેતલાના એક ગ્રાફિક ડિઝાઇનર છે જે કૃષ્ણ પ્રેમી બની બહુ જ ખુશ છે.જે રોશન ને બહુ જ પ્રેમ કરે છે સાથે જ રોશને પણ આ મહિલાને તેના પાસ્ટ સાથે સ્વીકાર કર્યો છે.હાલમાં આ બંને કૃષ્ણ ભક્ત મંદિરોમાં ભજન કીર્તન કરતા જોવા મળે છે.તમને જણાવી દઈએ કે પહેલા સ્વેતલાના બહુ જ ના ખાવા પીવાની વસ્તુ ખાતી હતી અને નાઈટ ક્લબ માં જઈ પાર્ટી કરતી હતી સાથે જ નાના કપડા પહેરતી હતી પરંતુ હવે તે તદન બદલાઈ ગઈ છે.અને એક આદર્શ નારી નું જીવન જીવી રહી છે.તે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ જોવા મળે છે જે અવારનવાર પોતાની ખુશી ની તસવીરો શેર કરતી હોય છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *