EntertainmentJust now

સ્વરા ભાસ્કર પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરતા પતિ ફહાદ સાથે કઈક આવા અંદાજ માં જોવા મળી…જુવો તસવીરો

Spread the love

બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર એ ફેબ્રુઆરી 2023 માં ‘ સમાજવાદી પાર્ટી ‘ ના પ્રદેશ યુવા અધ્યક્ષ ફહદ અહમદ સાથે કોર્ટ મેરેજ માં કરેલ લગ્ન ની ખબર આવતા દરેક લોકો ચોકી ગ્યાં હતા. તેમના અચાનક લગ્ન ની ખબર તેમના દરેક ફેંસ માટે એક મોટા સ્પ્રાઈજ બરાબર હતી અને હવે તેઓએ તેમની પ્રેગ્નેન્સી ની જાહેરાત કરીને તેમના ફેંસ ની સાથે પોતાની ખુશી શેર કરી છે. 6 જૂન 2023 ના રોજ સ્વરા ભાસ્કર એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી પોતાના પતિ ફહદ અહમદ ની સાથે થોડી ક્રેડિટ તસ્વીરો પોસ્ટ કરતાં પોતાની આ ખુશ ખબરી ફેંસ ની સાથે શેર કરી છે.

આ તસવીર માં અભિનેત્રી સ્વરા ભાસ્કર પિન્ક કલરની ડ્રેસ માં પોતાનું બેબી બંપ ફ્લોન્ત કરતી નજર આવી રહી છે.  આ સાથે જ તેમણે આ પણ ખુલાસો કર્યો છે કે તેમનું બેબી ઓક્ટોબર 2023 માં થવાનું છે. આ ફોટોઝ  શેર કરતાં તેમણે કેપશન માં લખ્યું કે ક્યારેક ક્યારેક તમારી દરેક પ્રાથનાઓ નો જવાબ એકસાથે મળી જતો હોય છે. અમે મારી આ નવી દુનિયા માં પગ રાખવા માટે ધન્ય, આભારી અને ઉત્સાહિત છીએ. @fahadzirarahmad . 6 જાન્યુઆરી 2023 ના આજે સ્વરા ભાસ્કર એ લગ્ન અધિનિયમ અનુસાર ફહદ અહમદ સાથે લગ્ન કર્યા હતા.

તેમના લગ્ન ની થોડી તસ્વીરો સોશિયલ મીડિયા પર બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ તહયા હતા જેમાં સ્વરા ભાસ્કર લાલ રંગ નિ સાડી અને બેજ કલર ના બ્લાઉજ માં સીપલી ગોર્જિયસ લાગી રહી હતી. તેને પોતાના વેડિંગ લૂકને ચોકોર નેકપીસ, મેચિંગ જુમખા અને માંગ ટીકા ની સાથે કંપલેટ કર્યુ હતું. ત્યાં જ બીજી બાજુ તેના પતિ ફહદ અહમદ સફેદ કુર્તા પાયજામા અને લાલ નહેરુ જેકેટ માં હેંડસમ લાગી રહ્યા હતા. જાણકારી માટે જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર અને ફહદ અહમદ એંટી સીએએ વિરોધ રેલી દરમિયાન એકબીજાને મળ્યા હતા.

જેના બાદ બંને સારા મિત્રો બની ગ્યાં હતા . અને પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આ કપલ એ લગ્ન કરવાનો નિર્ણય કરતાં જાન્યુઆરી 2023 ના રોજ કોર્ટ મેરેજ કર્યા અને ત્યાર પછી 13 માર્ચ 2023 ના રોજ પરંપરા અનુસાર તેલુગુ રીત રિવાજો થી લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા. પોતાના લગ્ન માટે સ્વરા ભાસ્કર એ રેડ અને વ્હાઇટ કલર ની રેશ્મિ સાડી પસંદ કરી હતી. જે પોતાના સાઉથ ઇંડિયન બ્રાઈડલ લૂક માં અભિનેત્રી એ ટ્રેડિશનલ જ્વેલરી અને ગજરા ની સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો.ત્યાં જ વરરાજા ફહદ અહમદ એ એક સફેદ કુર્તા પાયજામા અને ગોલ્ડન નેહરૂ જેકેટ માં ટ્વિનિંગ કરી રહ્યા હતા.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *