EntertainmentTV serial

તારક મહેતા…શો ના માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશી નું ઘર જોશો તો ચક્કર ખાઈ જશો કેમકે તેનું ઘર કોઈ મહેલ થી ઓછું નથી…જુવો તસ્વીરો

Spread the love

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ’શો દરેક લોકોને જોવો હોય છે. તેમાં આવતા દરેક કલાકાર પોતાના અભિનય થી લોકોને મનોરંજન પૂરું પડતા હોય છે. આ શો નાના બાળકોથી લઈને મોટા લોકો પણ બહુ જ ચાવ થી જોવાનું પસંદ કરતા હોય છે અને આજ કારણે આજે આ શો ટોપ પર હોવાનું કારણ માનવામાં આવે છે.તારક મહેતા શોના દરેક કલાકારો પોતાના અભિનયથી પ્રસંસકો ના દિલ જીતી લીધા છે.

આજે આ શોમાં આવનાર ઘણા પત્રો બદલાઈ ગયા છે આમ છતાં આ શો એ પોતાની લોકપ્રિયતા જાણવી રાખી છે.ત્યારે આજે આપણે તારક મહેતા માં માધવી  ભાભી કે જે આચાર પાપડ બનાવી ને એક ઘરગથ્થુ બીજનેસ ચલાવે છે તે પાત્ર ભજવતા 49 વર્ષની સોનાલીકા જોશી ને તમે જ જાણતા જ હશો કે જે પોતાના આચાર પાપડ માટે આ શોમાં પ્રખ્યાત થઈ છે. હાલમાં સોનાલીકા મુંબઈ ના કાંદિવલી માં રહે છે.

સોનાલિકાની બિલ્ડિંગમાં એક વ્યક્તિને કોરોના પોસિટિવ આવતા તેમની બિલ્ડીંગ ને સીલ મારવામાં આવી છે. આથી આ બિલ્ડિંગમાં રહેતા દરેક લોકોને 14 દિવસ માટે ક્વોરનટીન રહેવાનુ કહેવામા આવ્યું છે. માધવિભાભી એટલે  કે સોનાલિકા પણ હાલમાં પોતાના ઘરમાં  જોવા મળી છે તો આવો આજે આપણે સોનાલીકા નું ટેલીવિઝન ની દુનિયા બહાર નું તેનું અસલી ઘર ની મુલાકાત લઈએ. જો આ ઘરનો અંદાજ લગાડવામાં આવે તો લગભગ 80 લાખથી 1 કરોડની વચ્ચે આ ઘરની કિમત જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે સોનાલીકા ને પ્રકૃતિ સાથે રહેવું બહુ જ ગમે છે. જ્યારે આ સિરિયલ હિટ  થઈ ત્યાર પછી સોનાલિકાએ પોતાનું સપનાનું  ઘર મુંબઈ ના પોષ એરિયામાં આવેલ એવા કાંદિવલી વિસ્તારમાં ખરીદ્યું હતું. આ ઘર તેને વર્ષ 2013 માં લીધું હતું. સોનાલીકા ના મત અનુસાર દરેક વ્યક્તિ પોતાના ઘર ને પ્રેમ કરે છે આને આથી પોતાના ઘરને કેવી રીતે સુંદર રાખે તે વિષે સતત પ્રયત્નો કરતાં હોય છે. સોનાલિકાના ઘરમાં પૂજારૂમ થી લઈને બેડરૂમ પણ સતત ડેકોરેટ જોવા મળે છે આને તે અવાર નવાર તેમાં ફેરફાર કરતી હોય છે

કે જેનાથી તેનું ઘર વધારે સુંદર લાગે. સોનાલીકા કહે છે કે તે આ ઘર પોતાના પતિના સપોર્ટ વિના ક્યારેય ખરીદ શકી ના હોત. સોનાલીકા વાસ્તુશાસ્ત્ર માં બહુ જ આસ્થા ધરાવે છે અને આજ કારણે તેને પોતાનું ઘર તે અનુસાર જ સજાવ્યું છે આને સાથે જ તેને આર્ટના  નાના નાના પીસ બહુ જ પસંદ છે જે તેના ઘરમાં જોવા મળે છે. સોનાલીકા પોતાના ઘર ને બહુ જ પ્રેમ કરે છે આને તેનું માનવું છે કે તેના ઘરમાં એક પોઝીટીવીટી રહેલી છે. આને આથી ઘરમાં આવતા જ હાશકારો અનુભવાય છે.

તમને જણાવી દઈએ કે આ કાંદિવલી નું ઘર ખરીદ્યું તે પહેલા સોનાલીકા જોશી પોતાની દીકરી આર્યા અને પતિ સમીર જોશી ની સાથે બોરીવલી માં એક કિચન આને એક બેડરૂમ વાળા ફ્લેટમાં રહેતી હતી. તમને જાણકારી માટે જણાવી દઈએ કે સોનાલિકાએ હજુ ગ્યાં વર્ષે જ એમજી હેક્ટર કાર ખરીદી હતી આને આ કારની કિમત 13 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

સોનાલીકા એ પોતાના ઘરને બહુ જ સુંદર રીતે સજાવ્યું છે જેમાં તેનું રસોડુ બહુ જ સુંદર  છે સાથે જ કિચન ફર્નિચર માં મરુન અને વહાઇટ રંગ નું જોવા મળે છે. જે બહુ જ આકર્ષિત લાગી રહ્યું છે. સોનાલિકાને ભગવાન માં પણ બહુ જ આસ્થા છે આથી તેના ઘરનું મંદિર પણ બહુ જ સુંદર લાગી રહ્યું છે જ્યાં તે રોજ સવારે પુજા અર્ચના કરતી હોય છે. આ મંદિર તેને એક રૂમની અંદર જ બનાવ્યું છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *