Entertainment

અંબાણી પરિવારે પૃથ્વી અને તેના મિત્રો ની માટે એવી અનોખી પાર્ટીનું આયોજન કર્યું કે તેની એક ઝલક જોઈને તમે પણ હોશ ખોઈ બેઠશો…જુવો તસવીરો

Spread the love

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના પૌત્ર તથા આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ના લાડલા દીકરા પૃથ્વી આકાશ અંબાણી પહેલાંથી જ ગ્લેમરસ ની દુનિયાનું સૌથી મનગમતું સેલિબ્રિટી બાળક છે. જે પોતાની ક્યુટનેસ થી દરેક લોકોનું દિલ જીતી રહયા છે. હાલમાં જ પૃથ્વી ના પરિવાર એ પોતાના આલીશાન મહેલ ‘ એન્ટિલિયા’ માં પૃથ્વી અને તેના મિત્રો ના માટે પુલ પાર્ટી નું આયોજન કર્યું હતું. અંબાણી પરિવાર ના એક ફેન પેજ માં પૃથ્વી અને તેના મિત્રો માટે અંબાણી પરિવાર દ્વારા આયોજિત પુલ પાર્ટી ની જલકો પોસ્ટ કરી છે.

bollywoodshaadis

પૃથ્વી ના પ્લે એરિયા માં આયોજિત કરવામાં આવેલ આ પાર્ટી માં ઘણી સ્લાઈડ્સ ની સાથે સાથે ઘણી બધી વાટર ટ્યુબ પણ હતી. જેના સાથે બાળકોએ બહુ જ મસ્તી કરી હતી. પોતાના સ્વિમવિયર માં પાણી માં ડૂબકી લગાવીને નાના મુન્ના બાળકોએ આ કાળઝાળ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. પૃથ્વી આકાશ અંબાણી 10 ડિસેમ્બર 2022 ના રોજ 2 વર્ષ ના થઇ ગયા અને પરિવારે 2 જાન્યુઆરી 2023 ના રોજ મુંબઈ ના જીઓ સેન્ટર માં એક ભવ્ય પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. આ સેલિબ્રેશન માં વિંટર વંડરલેન્ડ થીમ રાખવામાં આવી હતી.

bollywoodshaadis
bollywoodshaadis

અંબાણી પરિવારના એક ફેન પેજ માં પૃથ્વી ના યુનિક ફોર ટીયર બર્થડે કેકની એક તસ્વીર પણ શેર કરવામાં આવી હતી. જેને પેસ્ટલ બોલ, ગિફ્ટ, મિલ્ક બોટલ્સ અને ઘણી પ્યારી વસ્તુઓ થી શણગારવામાં આવ્યું હતું. કેકના ટોપ ને એક પ્યારા ‘ મોશીનો ‘ બેગ થી સજવામાં આવ્યું હતું અને તેમાં એક ટેડી બિયર જાંખી રહ્યું હતું. 30 એપ્રિલ 2023 ના રોજ પૃથ્વી આકાશ અંબાણી એ આકાશ- શ્લોકા અને નીતા અંબાણી ની સાથે વાનખેડે સ્ટેડિયમ માં હાજરી આપી હતી. નાના રાજકુમાર એ સ્ટેડિયમ માં મસ્તી કરતા અને પોતાના નટખટ રૂપને દર્શાવી રહયા હતા.

bollywoodshaadis
bollywoodshaadis

જેવી તેમને પોતાનો શરારતી સ્વભાવ દર્શાવ્યો કે નીતા અંબાણી તેને નિહાળતી જ રહી ગઈ. આ સાથે જ બિન્દાસ્ત દાદી પૌત્ર પૃથ્વી ની બાજુ દોડતી પણ નજર આવી.પૃથ્વી અંબાણી પોતાના પરિવારની દિલ અને આત્મા છે. તેના દાદા દાદી મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેના પર જાણ ન્યોછાવર કરે છે. 15 ઓગસ્ટ 2022 ના રોજ અંબાણી પરિવારે સ્વતંત્ર દિવસ પણ મનાવ્યો હતો. જેમાં મુકેશ અંબાણી પોતાના પૌત્ર પૃથ્વી અંબાણી ને તેડીને ઉભા હતા ત્યાં જ નીતા અંબાણી એ ભારતીય ધ્વજ ‘ તિરંગા’ પકડેલો હતો. પૃથ્વીના આ મનમોહક રૂપ એ દરેક લોકોને હેરાન કરી દીધા હતા.

bollywoodshaadis

Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *