Viral video

દુલ્હને પોતાના લગ્નમાં એવું અજીબ કામ કર્યું કે વીડિયો જોઈને તમે તમારી હસી રોકી નહીં શકો..જુવો વીડિયો

Spread the love

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આથી સોશિયલ  મીડિયા પર અનેક લગ્નને લગતા વિડીયો વાઇરલ થઈ રહ્યા છે કે જેમાં ઘણા વિડીયો જોઈ આપણે મનોરંજન મેળવતા હોઈએ  છે તો ઘણા વિડિયોમાં આપણે ભાવુક બની જતાં હોઈએ છીયે. જ્યાં લગ્ન હોય ત્યાં મજાક મસ્તી હોય તો જ લગ્નને યાદગાર ગણાય છે અને આથી લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અનેક પ્રકાર ની તૈયારી કરતાં હોય છે જેમાં વરરાજા અને દુલ્હન ની સાથે સાથે તેમના મિત્રો અને સબંધીઓ પણ આ લગ્નને યાદગાર બનાવાવ કઈક પણ કરવા તૈયાર હોય છે.

હાલમાં સોશિયલ મીડિયા પર લગ્નને લઈને એક એવો જ ફની વિડીયો વાઇરલ રહ્યો છે કે જે જોઈ તમે તમારી હસી રોકી નહીં સકો. વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં તમે જોઈ સકો છો કે દુલ્હન સજી ધજીને તૈયાર છે અને તે લગ્નના વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે. પરંતુ દુલહને એન્ટ્રી કરતાં જ એવી હરકત કરી બેસે છે કે જે જોઈ આખું ઇન્ટરનેટ હલ્લી ગયું છે. આ દુલહને એન્ટ્રી મારતા જ કબાડી વાળા ની રીતે અવાજ લગાવ્યો હતો જે સાંભળીને ત્યાં હાજર દરેક લોકો પોતાની હસી રોકી સકયા હોતો.

આવું કોઈક જ લગ્ન માં જોવા મળે છે. આ વિડિયોમાં તમે જોઈ સકો છો કે ઘણી છોકરીઓ નું ગ્રૂપ જોવા મળે છે જેમાં વચ્ચે એક દુલ્હન સજ્જ થઈને ઊભી જોવા મળે છે.જેમાં આ દુલ્હન કપડાં વેચતા લોકોના અવાજ માં મસ્તી કરતી જોવા મળે છે.ત્યાર પછી વિડીયો બનાવનાર વ્યક્તિ એમ કહે છે કે કબાડી વાળા વ્યક્તિ પણ ..ત્યારે પછી દુલ્હન કબાડી વેચતા વ્યક્તિની નકલ કરે છે. અને જોર જોરથી અવાજ કરે છે જે સાંભળી ને દરેક લોકો હસી પડે છે.

આ વિડિયોને instragram પર શેર કરવામાં આવ્યો છે કે જેમાં અનેક લોકો  કમેંટ કરી છે જેમાં એક યુજરસે લખ્યું છે કે ગજબનું ટેલેન્ટ છે આ દીદીમાં , જ્યારે બીજો યુજર્સ લખ્યું છે કે આ દુલ્હન નથી કેમકે કોઈના હાથમાં મહેંદી જોવા મળતી નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ  જડપથી વાઇરલ થઈ રહ્યો છે. જે અનેક લોકોએ પસંદ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saloni_Sandhu (@saloni_sandhu1)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *