Viral video

દુલહને પોતાના પિતા માટે એવો ઈમોશનલ ડાન્સ રજૂ કર્યો કે ત્યાં હાજર દરેક મહેમાનો ના આંખમાં આંસુ આવી ગ્યાં… જુવો ભાવુક વિડીયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના  દિવસની શરૂઆત કરતાં હોય છે. જેમાં ઘણા વિડીયો જોઈ આપણે આપની હસી રોકી શકતા નથી તો ઘણા વિડીયો આપણને ભાવુક કરી દેતા હોય છે.

સાથે જ લગ્ન ના વિડિયોમાં દુલ્હન  અને વરરાજા ના પણ ઘણા ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોય છે જેમાં તેઓ બહુ જ મોજ મસ્તી કરતાં જોવા મળતા હોય છે પરંતુ તમે કદાચ જ કોઈ એવી દુલ્હન નો વિડીયો જોયો હસે કે જે ડાન્સ કરતાં કરતાં રડવા લાગે છે. હાલમાં ઇન્ટરનેટ ની દુનિયામાં આવો જ એક દુલ્હન નો વિડીયો વાઇરલ થઇ રહયો છે જેમાં દુલ્હન સ્ટેજ પર પોતાના માતા પિતા માટે ‘રબ ને બનાદી જોડી’ નું ફેમસ ગીત ‘તુજ મે રબ દિખ્તા હે યારા મે ક્યાં કરું’… પર એવો જબરદસ્ત ડાન્સ કરી છે.

કે જે જોઈને ત્યાં હાજર દરેક લોકો ભાવુક બની જાય છે અને દુલ્હન પણ ડાન્સ કરતાં કરતાં રડવા લાગે છે. અને આમ દુલહનને પણ રડતાં રડતાં ડાન્સ કરતાં જોઈ ને તેના માતા પિતા અને સબંધીઓ ની આંખો પણ ભીની થઈ જાય છે. આ વિડીયો જોઈને સમાજમાં આવી જાય છે કે એક દીકરી માટે પોતાના માતા પિતા અને તેમનું ઘર છોડીને સાસરે આવવું એ કેટલું મુશ્કિલ ગણાય છે.

આ વિડિયોને અત્યાર સુધીમાં અનેક લોકો જોઈ ચૂક્યા છે અને મોટા ભાગના લોકોને આ વિડિયો બહુ જ પસંદ આવ્યો છે જેમાં લોકો આ દુલ્હન ના વખાણ કરતાં જોવા મળ્યા છે. અને કહી રહ્યા છે કે દીકરી હોવું કેટલું મુશકીલ હોય છે. કેમકે તેને પોતાના માતા પિતા ને પાછળ મૂકીને આગળ વધવાનું હોય છે.આ વિડિયોમાં દુલ્હન એવા સરસ હાવભાવ રજૂ કરતી જોવા મળે છે કે જેનાથી દરેક લોકોને જાણે પોતાની દીકરીની વિદાઇ ની ઘડી યાદ આવી જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત  કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Orchid beauty care (@d_d_makeover_)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *