Viral video

વરરાજા એ એવી ધમાકેદાર એન્ટ્રી મારી કે દુલ્હન ની તો બોલતી જ બંધ થઇ ગઈ અને આંખો ચાર કરીને માત્ર જોતી જ રહી ગઈ… જુવો વીડિયો

Spread the love

ઇન્ટરનેટ પર રોજબરોજ ડાન્સ ને લાગતા અવનવા વિડીયો જોવા મળી જતા હોય છે.જે વિડીયો આવતા જ વાઇરલ થઇ જતા હોય છે અને ટ્રેન્ડિંગ માં આવી જતા હોય છે. સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા એવા પણ વિડીયો જોવા મળી જતા હોય છે કે જે આપણે દિલ ને સ્પર્શી જતા હોય છે. તો ઘણા વિડીયો આપણે હસાવીને મનોરંજન નું કામ કરતા હોય છે. પરંતુ ઘણા વિડીયો તો એવા જોવા મળી જતા હોય છે કે જે મગજ નું દહીં જ કરી નાખતા હોય છે.

અત્યાર સુધીમાં આપણે દરેક લોકોએ લગ્ન ફંક્શનમાં દુલ્હન ની એન્ટ્રી ને લાગતા ઘણા વિડીયો જોયા હશે. જેમાં દુલ્હન એવા ઠુમકા લગાવતી જોરદાર એન્ટ્રી કરર્તી હોય છે કે વરરાજાની તો બોલતી જ બંધ થઇ જતી હોય છે. પરંતુ હાલમાં જ એક એવો વિડીયો સામે આવી રહ્યો છે કે જેમાં દુલ્હન નહિ પરંતુ વરરાજાની એવી જોરદાર એન્ટ્રી જોવા મળી જાય છે કે જે જોઈને દુલ્હન પણ આંખો ચાર કરીને પૂતળું બનીને ઉભી રહી જાય છે.

અને ભલભલા કોરિયોગ્રાફર પણ હોશ ખોઈ રહયા છે. હાલમાં તો આ વરરાજા ના સ્ફૂર્તિ ભરેલા ડાન્સ વિડીયો થી આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું છે. આ વીડિયોમાં વરરાજાની સ્ફૂર્તિ અને જોસ જોઈને તમે પણ તેના ડાન્સ ના દીવાના થઇ જશો. બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાની આસપાસ ઘણા લોકો ઉભા જોવા મળી આવે છે જે વરરાજા ના મિત્રો હોય એમ લાગી રહ્યું છે. આ દરમિયાન જ વરરાજો પોતાના મિત્રો ની સાથે એવો જોરદાર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે

કે જોનાર દરેક લોકો તેની સ્ફૂર્તિ ના વખાણ કરવા લાગી જાય છે. આટલું જ નહી તેના મિત્રો પણ વરરાજા ના તાલ ની સાથે તાલ મેળવીને કમર લચકાવી રહયા છે. આ વીડિયોમાં વરરાજો એટલો સ્ફૂર્તિ થી ડાન્સ કરતો નજર આવી રહ્યો છે કે દરેક લોકો વરરાજા ના જોશ ના વખાણ કરી રહયા છે. આ વિડીયો સોશિયલ મીડિયોય ના ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેના કેપશન માં લખવામાં આવ્યું છે કે આજકાલ ના વરરાજા નાચવા વાળાને પણ ફેલ કરી મૂકે છે. હાલમાં તો આ વિડીયો લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ વરરાજા ના ડાન્સ ના વખાણ કરી રહયા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *