EntertainmentJust now

સાઉથ ની અભિનેત્રી નયનતારા ના બંને જુડવા બાળકો ની તસવીરો આવી સામે….જુવો કોની જેવા દેખાઇ છે આ બાળકો….

Spread the love

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના પોપ્યુલર કપલ નયનતારા અને ફિલ્મ મેકર વિગ્નેશ શિવન આજે એટ્લે કે 9 જૂન 2023 ના રોજ પોતાના લગ્નની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર વિગ્નેશ એ પત્ની નયનતારા સાથેની રોમેન્ટીક ફોટોસ શેર કરીને તેને એનિવર્સરી વિશ કરી છે. આની સાથે જ તેમણે નયનતારા સાથે તેમના જુડવા બાળકો અયિર અને ઉલાગમ ની થોડી ખૂબસૂરત તસ્વીરો પણ શેર કરી છે.

વિગ્નેશ એ 9 જૂન 2023 ના રોજ પોતાની પહેલી વેડિંગ એનિવર્સરી ના અવસર પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટ માથી પોતાના જુડવા બાળકો સાથેની નયનતારા ની થોડી પ્યારી તસ્વીરો શેર કરી. જેમાં અભિનેત્રી પોતાના બંને બાળકો ની સાથે સ્માઇલ કરતાં નો પોજ આપી રહી છે. જોકે તસ્વીરો માં બંને બાળકો ના ચહેરા સંપૂર્ણ રીતે જોઈ શકાતા નથી. પરંતુ એક  સાઈડ  થી બાળકોની હલકી જલ્ક જોવા મળી રહી છે. આ દરમિયાન જ્યાં નયનતારા ક્રીમ કલર ના સ્વેટર અને ડેનિમ જીન્સ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે.

ત્યાં જ તેમના બાળકો ક્રીમ કલર ના સ્વેટર અને બ્રાઉન કલર ની પેન્ટ તથા ટોપી માં ટ્વિન કરતાં નજર આવી રહ્યા છે. આ ફોટોસ ની સાથે શિવન એ એક દીલને સ્પર્શી જતી એક નોટ પણ લખી છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે આ એક વર્ષ દરમિયાન કઈ રીતે સમય પસાર થયો અને સરોગેસી દ્વારા પોતાના બન્ને બાળકોને આ દુનિયામાં જન્મ આપ્યો. તેઓ પોતાની નોટ માં લખે છે કે મારા જીવન નું પ્રમાણ તમે છો. એક વર્ષ બહુ બધા પળો થી ભરેલ છે.

bollywoodshaadis. com
bollywoodshaadis. com

અચાનક ના જટ્કા અને પરીક્ષણ નો સમય. પરંતુ એક પરિવાર ને અપાર પ્રેમ  અને સ્નેહ ની સાથે જોવા માટે ઘર આવવા આત્મવિસવાસ વધારે છે. આગળ તેઓ લખે છે કે દરેક સપનાઓ અને લક્ષ્યો ની બાજુ દોડતા રહેવા માટે સારી ઉર્જા આપે છે. દરેક વસ્તુને એક સાથે પકડતા, મારા ઊયિર અને ઉલગામ ની સાથે. પરિવાર દ્વારા આપવામાં આવેલ તાકાત થી ફર્ક પડે છે. સૌથી સારા લોકોની સાથે ધન્ય , તેમણે એક સારું જીવન જીવવા માટે પેયાસ કરવા, તેઓ આ દરેક ની પ્રેરણા છે જે મારા જેવા માટે જરૂરી છે.

bollywoodshaadis. com

આના સિવાય વિગ્નેશ એ 8 જૂન 2023 ના રોજ નયનતારા ની સાથેની થોડી રોમેન્ટીક તસ્વીરો પણ શેર કરી અને એક નોટ ની સાથે તેને શુભકામના આપી. જાણકારી માટે જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશ એ 9 જૂન 2022 ના રોજ તામિલનાડું ના મહાબાલિપુરમ માં એક પ્રાઈવેટ વેડિંગ સેરેમની માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માં નયનતારા ની આવનારી ફિલ્મ ‘ જવાન ‘ ના કો સ્ટાર શાહરૂખ ખાન પણ શામિલ હતા. તેના બાદ ઓક્ટોબર 2022 માં કપલ એ સરોગેસી દ્વારા પોતાના જુડવા દીકરાઓ નું આ દુનિયામાં વેલકમ કરયું અને માતા પિતા બન્યા.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *