Viral video

ખુખાર સિંહણ ની સામે સિંહ ને અડવાની ભૂલ કરી રહી હતી આ યુવતી પરંતુ થયું એવી કે વીડિયો જોઇને રૂહ કંપી જશે….જુવો વીડિયો

Spread the love

ઘણા જાનવરો એવા જોવા મળે છે કે જે પીંજરા માં હોય કે ખુલ્લા જંગલ માં હોય તેઓને પાલતુ સમજવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. આમ તો ઇન્ટરનેટ પર એવા ઘણા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં લોકો જંગલી પ્રાણીઓ ની સાથે સેલફી અને ફોટો પડાવાની ચાહત માં ઓચિંતા જ કઈક એવું કરી બેસતા હોય છે કે જેનો અંજામ બહુ જ ખતરનાક  સાબિત થતો હોય છે. હાલમાં જ એક આવો ખતરનાખ દ્રશ્યો જોવા મળતો વિડીયો સામે આવી રહ્યો છે.

જેને જોયા બાદ ભલ ભલા લોકોની રૂહ કંપી ઉઠી છે. આ વિડિયોમાં જોઈ શકો છો કે કઈ રોતે એક મહિલા અચાનક સિંહ અને સિંહણ ની પાસે જઈને બેસી જાય છે અને સિંહણ ની સામે જ સિંહ ને અડવાણી ભૂલ કરી બેસે છે. જેના બાદ એવું કઈક જોવા મળી જાય છે જે જોઈને દરેક લોકોનો સ્વાસ અધ્ધર થઇ ગયો છે.લોકોની રૂહને કંપાવી નાખતો આ વિડીયો વાઇલ્ડ લાઈફ માં જોઈ સકાય છે.

કે કઈ રીતે અચાનક જ સિંહ અને સિંહણ ની પાસે આવીને એક લાલ કપડાં માં જોવા મળેલી મહિલા ત્યાં આવીને બેસી જાય છે. આટલું જ નહીં તેની સાથે ફોટો પડવા માટે તે પોઝ આપતી નજર આવી રહી છે. આ દરમિયાન આ યુવતી સિંહણ ની સામે જ બીક લાગતી હોવા છ્તા બબ્બર સિંહ ને  અડવાની ભૂલ કરી બેસે છે જે બાદ એવા દર્શયો જોવા મળી જાય છે કે જાણે  પતિ અને પત્ની ની વચ્ચે કોઈ અન્ય મહિલા આવીને તેના પતિને અડવાની કોશિશ કરે

અને ત્યારે જે સ્ત્રી નું રૂપ જોવા મળી આવે છે કઈક આવો જ નજારો અહી પણ જોવા મળી આવ્યો છે. જી હા જ્યારે આ યુવતી બબ્બર સિંહ ને અડે છે કે તરત જ તે ડરના માર્યા ત્યાથી રફફું ચક્કર થઈજવા માટે દોડે છે. અને આ યુવતી ની ભાગતા જોઈ સિંહણ પણ તેની પાછળ દોડી જાય છે અને આ સાથે જ આ વિડીયો પૂરો થઈ જાય છે.લોકોને ડરાવી  રહેતો આ વિડીયો સાઉથ આફ્રિકા નો હોવાનું જાણવામાં આવ્યું છે.

જે સોશિયલ મીડિયા ના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જે જોઈને લોકો ની  ડરના માર્યા હાલત ગંભીર થઈ રહી છે. અત્યાર સુધીમાં ઘણા લોકોને આ વીડિયો પસંદ આવ્યો હે. આ વિડીયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રકાર ની પ્રતિકિયા આપી રહ્યા છે. એક યુજરે લખ્યું કે શું તે જીવતો છે કે સિંહણ એ પોતાના સિંહ નો મજાક બનાવા માટે તેનો શિકાર કર્યો છે. ત્યાં જ બીજા યુજર લખ્યું કે આગળ શું થયું એ હું જોવા માંગુ છું. હાલમાં લોકો આ વિડીયો જોઈને સ્તબ્ધ થઈ ગ્યાં છે.

 


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *