Viral video

આ વ્યક્તિ એ ડીજેવાલની સ્ટાઇલમાં એવા ગીતના સૂર ગાયા કે સાંભળનાર દરેક લોકો પેટ પકડીને હસી પડ્યા ….. જુવો વિડિયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ. ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ અને સિંગિંગ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે

અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. ત્યારે હાલમાં એક યુવાનનો સિંગિંગ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઇ રહ્યો છે.જેમાં એક યુવાન પોતાના અંદાજમાં એવા જબરા ગીત ગાઈ બતાવે છે કે દરેક લોકો પોતાની હસીને કંટ્રોલમાં કરી શક્યા નથી. હાલમાં આ વ્યક્તિ ઓ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વ્યક્તિ ડીજેવાલા ની જેમ અત્રંગી ગીતો ગાઈ રહ્યો છે. જે જોઈને લોકો પોતાની હસી રોકી શક્યા નથી.

વાઇરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિનો ગીત ગાવાનો અંદાજ જોઈને દરેક લોકો પોતાની હસી રોકી શક્યા નથી. આ વ્યક્તિ ડીજે વાળા ની જેમ એક પછી એક ગીત એવા ઝડપથી ગઈ રહ્યો છે કે સાંભળનાર દરેક લોકો પોતાની હસી કંટ્રોલ કરી શક્યા આથી ત્યાં જ ઘણા લોકોને આ વ્યક્તિ ના ગીત ના સુર અને તાલ પર ગુસ્સો આવી રહ્યો છે. આમ છતાં આ ગીત ગાનાર વ્યક્તિ ને કોઈ ફરક પડતો નથી અને તે પોતાનું ટેલેન્ટ દુનિયાની સામે દર્શાવી રહ્યો છે.

આ વિડીયો જોનાર ઘણા લોકો પોતાની હસી રોકી શક્યા નથી પરંતુ સાથે જ આ વ્યક્તિ નું જનૂન અને કોન્ફિડન્સ દરેક લોકો ને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણા લોકો કમેન્ટ કરી રહયા છે અને આ ડીજેવાલા વ્યક્તિના વખાણ કરી રહયા છે તો સાથે જ ઘણા લોકો એ કમેન્ટ કરીને લખ્યું છે કે આને કોઈ એવોર્ડ અપાવો, કેટલું ટેલેન્ટ છે. હાલમાં તો આ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *