Viral video

આ વ્યક્તિએ માઈકલ જેક્સન ની જેમ ડાન્સ કરતાં કરતાં જ બોક્સિંગ કરવાનું શરૂ કર્યું અને અંતમાં થયું એવું કે વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો .. જુવો વિડિયો

Spread the love

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવા પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે

અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે અને લાઈક પણ કરતાં હોય છે. હાલમાં ડાંસનો ક્રેજ એટલો વધી ગયો છે કે નાના એવા ફંકશનમા પણ ડાન્સ કરીને લોકો આનદ કરતાં હોય છે.હાલમાં સોશિયલ મીડિયા ની દુનિયામાં  એક બોક્સર નો વિડીયો બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેને જોઈને દરેક લોકો હસી રહ્યા છે. આ વિડિયોમાં આ બોક્સર એવા અંદાજમાં બોક્સિંગ કરી રહ્યો છે કે જે જોઈને દરેક લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

વાઇરલ થઈ રહેલ આ ક્લિપમાં આ બોક્સર દિવંગત પોપસ્ટાર માઈકલ જેકશન ના ગેટપ માં અને તેમના જ અંદાજ માં નાચતા નાચતા બોક્સિંગ કરતો નજર આવી રહ્યો છે. પરંતુ આ વિડીયો દેખાવમાં એટલો બધો ફની છે કે તે જોઈને લોકો પોતાની હસી કંટ્રોલ માં કરી શક્યા નથી. હાલમાં તો સોશિયલ મીડિયા પર આ વિડીયો વાઇરલ થતાં જ ધૂમ મચાવી રહ્યો છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે માઈકલ જેક્સન જેવા કપડાં પહેરેલ એક વ્યક્તિ પંચિંગ બોક્સ ની ઉપર મુક્કા વરસાવી રહ્યો છે.

તેની પાછળ હજુ એક વ્યક્તિ નજર આવી રહ્યો છે. જે કદાચ તેનો બોક્સિંગ કોચ છે. જોતજોતામાં જ આ વ્યક્તિ અચાનક પોતાના બોક્સિંગ કોચ ની સાથે જ દાવ પેચ ની પ્રેક્ટિસ કરતો નજર આવે છે. પરંતુ તે સામાન્ય રીતે નહીં પરંતુ માઈકલ જેક્સન ની જેમ જ ડાન્સ કરતાં કરતાં બોક્સિંગ કરતો નજર આવી રહ્યો છે અને આ વાત જ દરેક લોકોને હસવા માટે મજબૂર કરી રહી છે. આ વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે

જેના કેપશન માં લખ્યું છે કે હું હસતાં હસતાં લોટપોટ થઈ ગઈ છું.હાલમાં તો આ વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. માઈકલ જેક્સન ના એક જબરા ફેન એ કમેંટ કરતાં લખ્યું કે ખબર નહીં લોકો ક્યારે સિરિયસ થશે. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે ડાન્સર કે બોક્સિંગ ઑ ભાઈ આ વ્યક્તિ કોણ છે. ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે આ વિડિયોએ માત્ર મારો દીવા જ નહીં પરંતુ આખું અઠવાડિયું મોજ થી ભરી દીધું. હાલમાં તો લોકો આ વિડીયો જોઈને હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે.

 


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *