Viral video

આ નાની બાળકી એ ચાલતી ટ્રેન માં એવો જોરદાર ડાન્સ કર્યો કે બાળકીની ક્યુટનેસ પર દિલ હારી જશો… .જુવો વીડિયો

Spread the love

હાલમાં સોશિયલ મીડિયા ની દુનિયામાં ડાન્સ નો ક્રેજ બહુ જ જબરો જોવા મળી રહ્યો છે અને આવા જ ડાન્સ ના વિડીયો નાના બાળકોથી લઈને મોટા યુવાનો પણ કરતાં નજર આવતા હોય છે અને દુનિયામાં પોતાનું એક અલગ નામ મેળવતા હોય છે એવામાં પન જ્યારે નાના બાળકોના વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી દેતા હોય છે. તેમાં પણ નાના બાળકોની બોલી, વર્તન અને તોફાન મસતીના વિડીયો તો લોકોના દિવસ બનાવી દેતા હોય છે. હાલમાં નાનાં બાળકનો એવો સરસ ક્યુટ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમારો દિવસ બની જશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી

અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.હાલમાં તો નાનાં બાળકો પણ ડાન્સ માં મોટા મોટા કલાકારોને ટક્કર આપી રહ્યા છે જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ  થતા જ ધૂમ મચાવી દેતા હોય છે.આમ તો સોશિયલ મીડિયા ની અંદર દિલ્લી મેટ્રો ના ઘણા નવા નવા વિડીયો સામે આવતા રહેતા હોય છે જેમાં ઘણા ડાંસના વિડીયો જોઈને આપણે ગુસ્સે થઈ જતાં હોઈએ છીએ. પરંતુ આજે જે વિડિયો સામે આવી રહ્યો છે તે જોયા બાદ દરેક લોકોના ચહેરા પર સ્માઇલ જોવા મળી રહી છે.

વસતાવમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ  રહ્યો છે જેમાં ચાલતી મેટ્રો ટ્રેન ની અંદર નાની બાળકી પોતાના ડાન્સ નો જલવો દેખાડી રહી છે.આ બાળકી ટ્રેન  ની અંદર ગૈરી સંધુ ના ગીત ‘ મિનના મિનના ‘ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલ યાત્રીઓ પણ આ બાળકીના ડાન્સ ને એન્જોય કરી રહ્યા છે. સાચે જ આ બાળકી ડાન્સ સ્ટેપ તો સારા કરી જ રહી છે પરંતુ સાથે સાથે તેના ચહેરા ના જે હાવભાવ છે તે દરેક લોકોના દીલને આકર્ષિત કરી રહ્યા છે.

અને આ હાવભાવ એટલા પ્રેમાળ અને માસૂમ છે કે દરેક લોકો આ વિડીયો જોયા વગર રહી શકતા એનથી વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. હાલમાં તો સોશિયલ મીડિયા ના ઇન્સત્રાગરામ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને આ બાળકીના ડાન્સ અને હાવભાવ ના વખાણ કરી રહ્યા છે. આ સાથે જ યુજર્સ આ બાળકીના કોન્ફિડંટ ના વખાણ કરતાં નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Poonam (@somi_sharma01)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *