Viral video

આ ભાભીએ હરિયાણવી ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ ‘…. માં ડાન્સ કરી એવા લટકા જટકા માર્યા કે તેની સામે સપના ચૌધરી પણ ફેલ થઈ જાય …જુવો વિડીયો

Spread the love

ડાન્સ કરવામાં મહિલાઓ બહુ જ ઉસ્તાદ હોય છે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે શુભ કામ હોય તેમાં મહિલાઓ પૂરા જોશ સાથે નાચ ગાન શરૂ કરી દેતી હોય છે. આમ તો દરેક મહિલાઓ ડાન્સ કરવાની શોખીન હોય છે. પરંતુ ઘરેલી મહિલાને જ્યારે ડાન્સ  કરવાનો મોકો મળે તો તે સ્ટેજ પર આગ લગાવી દેતી હોય છે. મોર્ડન યુવતીઓ અને મહિલાઓ તો પાર્ટીમાં કે કોઈ ડિસ્કો ક્લ્બ માં પણ ડાન્સ કરતી હોય છે પરન્તુ જ્યારે ઘરેલુ મહિલાને લગ્ન પ્રસંગ માં જ ડાન્સ કરવાનો મોકો મળ્યો હોય છે.

ત્યારે તેઓ એવા ગજબ ના લટકા જતકા મારે છે કે ઘરના દરેક લોકોને સાપ સૂંઘી જતો હોય છે અને તેઓ આ મહિલાના ડાન્સ ને આંખો મિચયા વિના જ જોતાં રહી જાય છે. અને આમ મહિલાઓ ધૂમ ધડાકા સાથે લગ્નમાં જોશ ભરી દેતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર અનેક લગ્ન ના ડાન્સ વિડીયો વાયરલ થયા છે જેના લોકો દિવાના થઈ જતાં હોય છે ત્યારે હાલમાં જ એક ભાભી નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવતો જોવા મળ્યો છે.

વાઇરલ થઈ રહેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે એક મહિલા પીળા રંગ ની સાડીમાં સ્ટેજ પર જોવા મળે છે જે સાડી પહેરી હોવા છતાં એવી કમરિયા મટકાવતી જોવા મળી કે જોઈને તમે પણ હોશ ખોઈ બેઠશો. આ ભાભી કોઈ ના લગ્ન માં ડાન્સ કરી રહી હોય એમ જણાઈ રહ્યું છે. આ ભાભી જ્યારે ડાન્સ ફ્લોરમાં ડાન્સ કરે છે ત્યારે ત્યાં હાજર દરેક લોકો સહેજ પણ નજર ચુકાવ્યા વિના જ ડાન્સ જોવામાં મશગુલ બની ગ્યાં છે. અને આ ભાભી પણ બિન્દાસ કોઈ પણ પ્રકાર ના શરમ શંકોચ વિના ઠુમકા મારતા જોવા મળ્યા છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે આ ભાભી સપના ચૌધરી ના ફેમસ ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ માં ડાન્સ કરી રહી છે. તેઓ એવો સરસ ડાન્સ કરે છે કે લોકો તેમને જોઈને હકકા બક્કા રહી જાય છે અને આ ભાભી ડાન્સ સાટેપ માં એવા લટકા જટ્કા લગાવે છે કે તેની સામે સપના ચૌધરી પણ ફિકિ લાગી જાય છે. સાથે જ ભાભી ના ચહેરા પર એવા સરસ હાવભાવ જોવા મળે છે કે જે જોઈ તમે પણ તેમના દિવાના બની જશો. હાલમાં આ ભ્ભિ નો હરયાળવી ડાન્સ આભૂ જ ચર્ચામાં જોવા મળ્યો છે જેને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે.

લોકો આ વિડીયો જોઈને ભાભી ના ડાન્સ ની તારીફ કરતાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સપના ચૌધરી નું આ ગીત મોટા ભાગના લગ્નો માં વાગતું હોય છે અને આ ગીત આવતા જ ભલભલા લોકોના પગ થીરકવા લાગે છે. આ ગીત ને નાના બાળકોથી લઈને મોટા વૃધ્ધો પણ બહુ જ પસંદ કરતાં હોય છે. ત્યારે આ ભાભી એ આ ગીત પર એવા લટકા જટ્કા લગાવ્યા કે દરેક લોકોની બોલતી બંધ કરી દીધી.

ભાભી દ્વારા કરવામાં આવેલ આ ડાન્સ નો વિડીયો instraagraam પર શેર કરવામાં આવ્યો છે જે લાખો લોકોએ જોઈ લીધો છે. અને લોકો આ ડાન્સ ને પસંદ પણ કરી રહ્યા છે. ડાન્સ જોઈ લોકો અનેક પ્રકાર ની પ્ર્તિક્રિયા આપી રહયા છે જેમાં એક યુજ્ર્સે લખ્યું કે ભાભી એ તો આગ લગાવી દીધી. ત્યાં જ બીજા એ લખ્યું કે ભાભી જોરદાર નાચયા. ત્યાં એક વ્યક્તિએ લખ્યું કે ભાભીજી તો કોઈ લાજ શરમ વિના નાચી રહ્યા છે. આ ગીત જ એવું છે કે દરેક લોકો દિવાના થઈ જાય છે. આમ અનેક લોકો ઓતાની રીતે આ ડાન્સ વિડિયોના વખાણ કરતાં નજર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Temre Katre (@kat__shraddha)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *