Viral video

‘જીમી જીમી’ ગીત પર આ કાકાએ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે ડાન્સ ફ્લોરની સાથે સાથે ઈન્ટરનેટ માં પણ ધૂમ મચી ગઇ…જુવો વીડિયો

Spread the love

હાલમાં સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જેમાં ઘણા વીડિયો જોઈ લોકો શોક અનુભવતા હોય છે તો ઘણા વીડિયો માં આપને હસી પડતા હોઈએ છીએ.અને એમાં પણ સોશીયલ મીડીયા પર રોજ કોઈ ના કોઈ ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે કે જોઈ ને આપનો દિવસ બની જતો હોય છે.સોશિયલ મીડિયા પર રોજ લગ્ન ના અનેકો વિડીયો વાયરલ થતા હોય છે જેમાં ડાન્સ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં જોવા મળતા હોય છે. એવામાં પણ ડાન્સમાં ધૂમધામ અને મોજ મસ્તી વધારે જોવા મળતું હોય છે.

જો લગ્ન પ્રસંગમાં નાચગાન નો પ્રોગ્રામ ના જોવા મળે તો કઈક અધૂરું લાગી આવતું હોય અને આથી જ લગ્ન માં રોનક નું વાતાવરણ ઉભુ કરવા માટે લોકો લગ્ન પ્રસંગે ડાન્સ કરવામાં આવતા હોય છે. જાન થી લઈને ડીજે સુધી લોકો બહુ જ ધૂમ મચાવતા જોવા મળે છે.લગ્નમાં ડાન્સ એટલા માટે પણ મહત્વના હોય છે કે ત્યારે કોઈ ડાન્સ નું મહારથી હોતું નથી અને આથી લોકો કોઈપણ જાતની લાજ શરમ રાખ્યા વિના દિલખોલીને ડાન્સ કરતાં હોય છે.અને આથી ઘણીવાર આવા ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે જે વાયરલ થતાં જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવતા જોવા મળે છે.

ત્યારે હાલમાં આવા જ એક વ્યક્તિ નો ડાન્સ વિડિયો બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં આ કાકા કોઈ પ્રસંગ માં ડાન્સ કરતાં જોવા મળે છે.હાલમાં જ instragram પર એક આવા કાકા જબરદસ્ત ડાન્સ કરી રહ્યા હોય તે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.જેમાં કાકા મિથુન ચક્રવર્તી ની ફિલ્મ ‘ ડિસ્કો ડાંસર ‘ ના ગીત ‘ જીમી જીમી ‘ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.જેમાં જોવાની વાત એ છે કે તે લગ્નમાં આ ડાન્સ કરી રહ્યા છે.લગ્નમાં તમે નાગિન ડાન્સ કરતા તો ઘણા લોકોને જોયા હસે પરંતુ આવો હટકે ડાન્સ તો ક્યારેક જ જોયો હસે.વાઇરલ થઈ રહેલા આ વીડિયો જોઈ શકો છો કે આ વ્યક્તિ કોટ પહેરેલા જોવા મળે છે

જેમાં તેમની ઉંમર 45-55 ની વચ્ચે જોવા મળે છે.ડાન્સ કરતા ની શરૂઆત માં તેઓ પહેલા ગોળ ફરે છે અને ત્યાર બાદ જેમ જેમ ગીત આવે છે તેમ તે હટકે ડાન્સ સ્ટેપ કરતા જોવા મળે છે.અને એવા સરસ હાવભાવ રજૂ કરે છે કે તમે પણ તેમનાં ફેન થઈ જશો.આ વીડિયો માં વ્યક્તિ દિલ ખોલીને બેજીજક નાચતા જોવા મળે છે જેને લોકો પોતાના ફોન માં પણ રેકૉર્ડ કરતા જોવા મળે છે.આ વીડિયો અનેક લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.આ વીડિયો જોઈ અનેક લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે જેમાં એક વ્યક્તિ એ લખ્યું કે ગોવિંદા પણ ફેલ થઈ ગયા આની સામે.ત્યાં જ એક વ્યક્તી એ લખ્યું છે કે કાકા એ ધૂમ મચવિ દીધી.આમ લોકો આ વીડિયો જોઈ અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ડેઇલી પોર્તિકા વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ડેઇલી પોર્તિકા કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Rohit Vishwas (@rohit.vishwas)


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *