Viral video

નોરા ફતેહી ને પાછળ પાડી દે એવો જબરદસ્ત ડાન્સ કરી બતાવ્યો આ યુવકે કે આખી મહેફિલ લૂટી લીધી …..જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે લગ્ન ને લગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે.આમ તો ભારતીય લગ્ન માં જબરદસ્ત ધમાલ મસ્તી જોવા મળી જ જતી હોય છે.

અને આના માટે અગાઉ થી જ તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે જેનાથી મંચ પર આગ લાગી જાય. રીત રસ્મોની વચ્ચે લગ્ન માં સારો એવો ડાન્સ પણ જોવા મળી જતો હોય છે.ઘણીવાર વરરાજો અને દુલ્હન પોતાના ડાન્સ થી આખો માહોલ સજાવી નાખતા હોય છે અને રંગીન બનાવી નાખતા હોય છે.તો ઘણીવાર જાનૈયા ઓ પોતાની ફ્રી ડાન્સીંગ થી એક અલગ જ માહોલ ઉભો કરી દેતા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો સામે આવી રહ્યો છે. જે લગ્નને લાગતો છે,આ બે દેશી ડાન્સરો ‘ નૌલખા માંગવા દે ‘ ગીત પર એવો શાનદાર ડાન્સ કરી બતાવે છે કે આખી મહેફિલ માં તેમનો રંગ જામી જાય છે

અને સ્ટેજ પર ધૂમ મચી જાય છે. આ વિડીયો માં તમે જોઈ શકો છો કે કઈ રીતે જાનૈયાઓ ની વચ્ચે આ છોકરાઓ પોતાના ડાન્સ નો જલવો દેખાડી રહયા છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ આ વિડીયો માં તમે જોઈ શકો છો કે કઈ રીતે જાન નીકળવા માટે તૈયાર છે. અને દરેક લોકો ડીજે ના તાલ પર જુમી રહયા છે. અને ત્યારે જ એક વ્યક્તિ ડાન્સ કરવા  માટે મેદાન માં આવી જાય છે.

અને નૌલખા માંગવા દે ગીત પર ડાન્સ કરવાનું શરુ કરી દેય છે. જોત જોતામાં જ આ વ્યક્તિ એવા સરસ ડાન્સ મૂવ્સ કરવા લાગી જાય છે કે જે જોઈને દરેક લોકો ના હોશ ઉડી જાય છે. અને જાનૈયા ઓ આ વ્યક્તિ ના ડાન્સ ના દીવાના બની જાય છે. આ વ્યક્તિ નો ડાન્સ જોતા ઘણા લોકો તો તેના સ્ટેપ નું અનુસરણ પણ કરવા લાગી જાય છે. તો ઘણા લોકો આ વ્યક્તિના ડાન્સ ના વખાણ કરવા લાગી જાય છે. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *