Viral video

કાળજાળ ગરમીથી બચવા માટે આ વ્યક્તિએ એવો તગડો જુગાડ કર્યો કે તે જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો …જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર જુગાડ ના અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. અને આવા મજેદાર વિડીયો જોયા બાદ ઘણીવાર આપણે આશ્ચર્યમાં મુકાઇ જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણીવાર આવા જુગાડ ના વિડીયો એવા જોરદાર જોવા મળી જતા હોય છે કે જેને મોટા મોટા દિગ્ગજો પણ સલામી આપતા હોય છે અને વખાણ કરતાં હોય છે. જ્યારે ઘણા જુગાડ ના વિડીયો તો લોકોની કિસ્મત પણ બદલી નાખતા હોય છે.

ત્યારે હાલમાં એક આવો જ અનોખા જુગાડ નો વિડીયો સામે આવી રહ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો ની હસી છૂટી ગઈ છે. હવે લોકો આ અનોખા જુગાડ નો વિડીયો વારંવાર જોઇ રહ્યા છે અને મનોરંજન પ્રાપ્ત કરી રહ્યા છે. આટલું જ નહીં ઘણા લોકો તો આ વિડીયો જોયા બાદ આના પર મજેદાર રીએકશન પણ આપી રહ્યા છે.આજ સુધી તમે જુગાડ ના ઘણા વિડીયો જોયા હશે જેમાં જુગાડ નો ઉપયોગ કરતાં ઘણીવાર એક થી એક ચડિયાતી વસ્તુઓ તૈયાર થઈ જતી હોય છે.

પરંતુ આ વાઇરલ થઈ રહેલ વિડીયો માં એક એવો જુગાડ જોવા મળી રહ્યો છે કે જે જોયા બાદ લોકો પોતાની હસી રોકી શક્યા નથી. આ વાઇરલ થઈ રહેલ વિડીયો માં તમે જોઈ શકો છો કે કાળજાળ ગરમી માં બે લોકો ખેતર માં પાક માં પાણી નાખી રહ્યા છે. આ બંને લોકો ગધેડા ની ઉપર આરામથી બેઠેલા નજર આવી રહ્યા છે. પરંતુ આમાં જે વસ્તુએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરયું છે તે આ બંને વ્યક્તિ નો જુગાડ છે.

જીહા આ બંને લોકો પોતાને ગરમી થી બચાવા માટે એક જુગાડ અપનાવ્યો છે. જ્યાં એક વ્યક્તિ એ સીટ પર સીટ રાખીને તેમાં પાંખો લગાવ્યો છે. જ્યરે બીજોવ્યક્તિ એ પાંખો ચલાવી રહ્યો છે. અને સાથે જ ખેતર મા પાણી  નાખી રહ્યો છે. અને આમ આ અનોખા જુગાડ થી બને વ્યક્તિ ગરમી થી બચી ને રાહત મેળવી રહ્યા છે.આ બંને લોકોનો આ જુગાડ જોતાં દરેક લોકો પોતાની હસી કંટ્રોલ માં કરી સકયા નથી.

અને આ બાબત પર હસી રહ્યા છે.આ દેશી જુગાડ જોયા બાદ એક સેકન્ડ માટે તમે પણ દંગ રહી જશો. અને વિચરશો કે આજકાલ લોકો કઈ પણ કરી શકે છે. આ વિડીયો હાલમાં તો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવ આમાં આવ્યો છે. આ વિડીયો જોયા બાદ લોકો આ ને અસલી જુગાડ કહી રહ્યા છે. તો ઘણા લોકોનું કહેવું છે કે આવા નમૂના તો માત્ર પાકિસ્તાન માં જ જોવા મળે. હાલમાં તો આ તગડા જુગાડ નો વિડીયો જોઈને લોકો હસી રહ્યા છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *