EntertainmentViral video

અભિનેત્રી તમન્ના ભાટિયા ને મળવા માટે એક ફેન્સ એ એવી હરકત કરી કે, આ ફેન્સ કુદી પડયો…જુઓ વિડીયો

Spread the love

અભિનેત્રી તમન્ના ભાટિયા દુનિયા ભરમાં પોતાની શાનદાર એક્ટિંગ સ્કીલના કારણે જાણીતી બની છે. અભિનેત્રી હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ જેલર ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી આવી છે. સુપરસ્ટાર રજનીકાંત સાથે તમન્ના ભાટિયા બહુ જ જલ્દી ‘ જેલર ‘ માં નજર આવવાની છે. તમન્ના પોતાની આ ફિલ્મ ના પ્રમોશન માટે બહુ જ જોરશોર સાથે તૈયારીઓ કરતી જોવા મળી આવી છે.

આ વચ્ચે સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયા નો એક વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેના એક ફેન એ અભિનેત્રી સાથે એવી અજીબ હરકત કરી કે તે હરકત એ દરેક લોકોને હેરાન કરી દીધા.અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મના પ્રમોશન  માટે કેરલ પહોચી હતી. આ દરમિયાન અભિનેત્રી ગ્રીન અને પિન્ક કલર ની સાડી માં જોવા મળી આવી હતી. આ ટ્રેડિશનલ લૂકમાં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

આ ઇવેંટ બાદ તે સ્ટેજ પરથી ઊતરતી નજર આવી રહી હતી જ્યાં તેને એક ફેંસ એ સેક્યુરિટી ગાર્ડ ને પણ ચકમાં આપી દીધા હતા અને બેરીકેટ કૂદીને તમન્ના ભાતિયાની પાસે પહોચી ગયો હતો. આ ફેને એકદમ થી તમન્ના ભાટિયા નો હાથ પકડી લીધો હતો અને આ હરકત થી તે ચોકી ગઈ હતી. આ દરમિયાન ઇવેન્ટમાં હાજર સેક્યુરિટી ગાર્ડ પણ તે વ્યક્તિને તમન્ના થી દૂર કરતાં નજર આવ્યા પરંતુ તમના દરેક લોકોને શાંત કરે છે અને તે વ્યક્તિ સાથે હાથ મેળવે છે.આટલું જ નહીં અભિનેત્રીએ આ વ્યક્તિ સાથે  સેલફી પણ ક્લિક કરી. જુઓ વિડીયો…


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *