Viral video

જંગલની બહાર નીકળીને આવ્યા બે રીંછ અને તેમનો સામનો થયો ગાય ની સામે… પછી જે થયું એ જોઈને તમે પણ હેરાન રહી જશો… જુવો વિડિયો

Spread the love

સોશિયલ મીડિયા પર વાઇલ્ડ લાઈફ ના કોઈ ના કોઈ વિડીયો વાઇરલ થતાં રહેતા હોયચે. તમને જણાવી દઈએ  કે ઘણીવાર જંગલી જાનવરો જંગલ માથી બહાર નીકળીને પોતાનો આઝાદી નો આનંદ મેળવતા હોય છે અને આથી તેઓ આટાફેરા મારવા માટે આબાદી ધરાવતા વિસ્તારમાપહોચી જતાં હોય છે. એવામાં ઘણા વિડીયો સામે આવતા હોય છે. જ્યારે ઘણીવાર આવા જાનવરો  જંગલ માથી નીકળીને શહેર માં જતાં હોય છે.

જ્યાં તેમનો સામનો મનુષ્યો અથવા બીજા જાનવરો ની સાથ થઈ જતો હોય છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે જ્યાં બે રીંછ જંગલ માથી બહાર આવીને આબાદી ધરાવતા વિસ્તાર માં આવી પહોચે છે. જ્યાં આ બંને રીંછ નો સામનો ત્યાં ફરી રહેલી એક ગાયની સાથે થાય છે. આના પછી જે દ્રશ્યો જોવા મળી આવે છે તે જોઈને દરેક લોકો હેરાન થઈ રહ્યા છે. આ સોશિયલ મીડિયા પર જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે

તે છતીસગઢ ના કાંકેર જિલ્લા નો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.હાલમાં કાંકેર હિલલા માં રીંછ નો આતંક દિવસે દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે. જાણકારી માં આવી રહ્યું છે કે રવિવારે બે રીંછ જંગલ માથી ભટક્તા ભટ્કતા કાંકેર ના રહેવાસી વિસ્તાર  માં આવિ પહોચ્યા હતા. કાંકેર શહેર ના નિવાસીઓ નું કહેવું છે કે છેલ્લા થોડા મહિનાઓ થી વારંવાર રીંછ જંગલથી બહાર નીકળીને શહેર ની બાજુ આવતા નજર આવી રહ્યા છે. અવારનવાર ગલી મહોલ્લા માં રીંછો જોવા મળી જતાં હોય છે.

પરંતુ આનાથી લોકોમાં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે. વાઇરલ થઈ રહેલ આ વિડીયો માં જોઈ શકાય છે કે એક રીંછ જંગલ થી નીકળીને રહેણાકી વિસ્તાર માં આવી રહ્યો છે. જ્યાં એક ગાય ઊભી નજર આવી રહી છે. આગળ આ વિડીયો માં જોઈ શકાય છે કે રીંછ પહેલા તો આ ગાય ને ડરાવા ની કોશિશ કરી રહયુ છે. જોકે ગાય આ રીંછ થી બિલકુલ ડારતી નથી. આટલું થતાં જ આ રીંછ ની પાછળ હજુ એક રીંછ જંગલ માથી  બહાર આવતું નજર આવી રહ્યું છે.

આ બીજા રીંછ એ પણ બહાર આવતા જ તરત આ ગાય ને ડરાવા નો પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ ગાય આ બીજા રીંછ થી પણ ડરતી નથી. અને ત્યાર બાદ બંને રીંછ જ આ ગાય થી દૂર ચાલ્યા જાય છે અને પોતાની વાટ પકડી ને રહેણાકી વિસ્તાર તરફ ચાલવા લાગી જાય છે. હાલમાં તો આ રીંછ અને ગાય નો આ વિડીયો જોઈને લોકો હેરાન રહી ગ્યાં છે. આ વિડીયો ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો છે જે જોઈને લોકો હેરાન થઈ રહ્યા છે.

 


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *