Zara hatke

બે મુસ્લિમ યુવતીઓ એ હિન્દુ રીત રિવાજ થી લગ્ન કરી હિન્દુ ધર્મ અપનાવ્યો. આ પાછળ નું કારણ જણાવતા એવી વાત કહી કે તમારા હોશ ઊડી જસે.

Spread the love

કહેવાય છે ને કે પ્રેમ માં કોઈ પાબંધી નથી હોતી. જ્યારે પણ પ્રેમ થાય છે તો તે દરેક સીમાઓ અને રીત રિવાજોથી પરે હોય છે. હાલમાં કાઓઈક આવા જ પ્રેમી પંખી નો પ્રેમ સામે આવી અરહયો છે કે જે ઘટના ઉતરપ્રદેશ થી સામે આવી રહી છે કે જેમાં બે મુસ્લિમ યુવતિઓ એ હિન્દુ ધર્મ અનુસાર લગ્ન કર્યા છે. શહનાજ અને ઇરમ જૈદી બંને પહેલા મુસ્લિમ યુવતી હતી. પરંતુ તેઓને તેમના ધર્મ કરતાં હિન્દુ ધર્મ ના વધારે રુચિ હતી.

તેમનું કહેવું હતું કે મુસ્લિમ સમાજ માં મહિલાઓ ને સન્માન નથી મળતું. આ યુવતીઓ નું કહેવું છે કે મુસ્લિમ સમાજ માં મહિલાઓ ની ઇજ્જત કરવામાં આવતી નથી. તેમનું જ્યારે મન હોય ત્યારે ત્રણ તલાક આપી ડેટા હોય છે. અને ત્યાર પછી હલાલા પણ કરી દેવામાં આવે છે. આ બે વસ્તુના દર ના કારણે આ બંને મુસ્લિમ યુવતીઓ એ સનાતન ધર્મ અપનાવ્યો. આ બંન્ને એ પોતાના હિન્દુ પ્રેમીઓ સાથે લગ્ન ના પવિત્ર બંધન માં બંધાયા.

બરેલી ના અગસ્ટ મુનિ આશ્રમ માં બંને મુસ્લિમ યુવતીએ સનાતન ધર્મ નો સ્વીકાર કર્યો. શ્હનાજ હવે સુમન બની ગઈ તો  ઇરમ જૈદી હવે સ્વાતિ નામ થી ઓળખાય છે.બંને એ પંડિત કે કે શંખધાર ની હાજરી માં હિન્દુ રીતરીવાજ અનુસાર 7 ફેરા લીધા હતા,હા પરન્તુ આ લગ્ન થી યુવતી ના પરિવાર ના લોકો ખુશ નહોતા. ખાસ કરીને શહનાજ એટ્લે કે સુમન ના ઘરના લોકોએ તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

લગ્ન પછી સુમન ના પતિ અજય કુમાર સાથે એસએસપી ઓફિસે આવી હતી જ્યાં તેને કહ્યું હતું કે હું બાલિક છું અને મારી મરજી થી હિન્દુ બની છું. અને મારી મરજી થી આ લગ્ન કર્યા છે. હું મારુ જીવન મારા અનુસાર જીવવા માંગુ છું. પરંતુ મારા ઘરના લોકો મારી જાનના દુશ્મન બન્યા છે. તેઓ આલગન થી નાખુશ છે. સુમન ની વાત સાંભળી ને અખિલેશ ચૌરશિયા એ તેને સુરક્ષા નું આશ્વાશન પણ આપ્યું છે.

જ્યાં બીજી બાજુ શાહનાજ અટલે કે સુમન એ જણાવ્યુ કે એક હિન્દુ છોકરા સાથે લગ્ન કરવા બદલ મારા પાર્ટીવારે મારી કબર પણ ખોદી નાખી હતી. અમારું ઘર 400 મીટર ની દૂરી પર છે. અજય એક ફ્રિજ અને એસી મેકેનિક છે. સુમન જણાવે છે કે શ્રી ક્રુષ્ણ માં આસ્થા શરૂઆત થી જ અરિ છે. તેને મુસ્લિમ સમાજ ની ત્રણ તલાક અને હલાલા ની પ્રથા પસંદ નથી. તે ઘરવાળા થી સંતાઈ ને અજય સાથે વાતો કરતી હતી .એકદિવસ પરિવાર ને આ અંગે જાણ થતાં  તેને પકડી લીધી. પછી તેને એટલી બધી મારવામાં આવી કે તે ઊભી જ ના થઈ સકી,

શાહનાજ એ કહ્યું કે તે અજય ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જે વાત થી પરિવાર ના બહુ જ નારાજ થયા. અને તેને એક દિવસ માતા ને ફોન માં વાત કરતાં સાંભળ્યુ કે તેની કબર ખોદવામાં આવી છે અને મને મારવાનો પ્લેન કરી રહ્યા છે. ત્યાર પછી સહનાજ રાત્રે અઢી વાગ્યા આસપાસ ઘરેથી ભાગી ગઈ અને અજય ને ફોન કર્યો અને અજય તેને પોતાના એક સબંધીઓ ને ત્યાં લઈ ગ્યો. અને પછી બંને એ લગ્ન કરી લીધા. અને હવે હિન્દુ ધર્મ અપનાવી ને તે બહુ જ ખૂસહ છે. તેનું કહેવું છે કે હવે હું આઝાદ છું. પરદામાં નથી ,હાલમાં તેઓ ની લવસ્ટોરી બહુ જ ચર્ચામાં જોવામાં મળી છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *