Entertainment

સુશાંત સિંહ ના મોત ના બે વર્ષ બાદ રીયા એ નવો બોયફ્રેન્ડ ગોતી લીધો ! જુઓ તસ્વીરો કોણ છે.

Spread the love

રીયા ચક્રવતી વર્ષ 2020 માં એક્ટર સુશાંત સિંહ રાજપૂત ના અવસાન સમયે બહુ જ ચર્ચામાં જોવા મળી હતી. વાસત્વમાં રીયા ની ઉપર પૈસા ને લઈને સુશાંત ને માનસિક રીતે પરેશાન કરવાનો અને 14 જૂન 2020 ના તેના મૃત્યુ માં મુખ્ય ભૂમિકા નિભાવી હોય એવો આરોપ લગાડવામાં આવ્યો હતો. પરંતુ આગળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સુશાંત સિંહ એ આત્મહત્યા કરી હતી. હવે એક્ટર ના મૃત્યુ પછી 2 વર્ષે એમ લાગી રહ્યું છે કે આ એક્ટ્રેસ પોતાના જીવન માં આગળ વધી  ગઈ છે.

વાસ્તવમાં એવી ખબર છે કે રીયા , સીમા સજદેહ ના ભાઈ બંટી સજદેહ ને ડેટ કરી રહી છે,રિપોર્ટ નું માનવામાં આવે તો રીયા ને સુશાંત ના પછી હવે બંટી સજદેહ માં પોતાનો પ્રેમ મળી ગયો છે અને તે બંટી ને ડેટ કરી રહી છે. બંટી રમત અને મનોરંજન ના ક્ષેત્ર માં સૌથી મોટા ટેલેનટ મેનેજમેંટ કંપની નો માલિક ગણાય છે. હિંદુસ્તાન ટાઈમ્સ ના એક રિપોર્ટ અનુસાર રીયા પહેલા બંટી ની એક ક્લાઈન્ટ હતી અને સુશાંત ની મોત પછી આ ગમમાથી બહાર નીકળવા માટે બહુ  મદદ કરી હતી.

સ્ત્રોત એ દાવો કર્યો છે કે બંને ને સાથે જોવા બહુ જ ગમે છે. પહેલા થોડા વર્ષો માં રીયા એ જે કઈ પણ ભોગવયું છે ત્યારથી બંટી તેની સપોર્ટ સિસ્ટમ રહ્યા છે. જ્યારે રિયાની મુશ્કેલીઓ વધી રહી હતી ત્યારે બંટી એ તેનો સાથ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે બંટી નું પહલા નામ અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે પણ નામ જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે રીયા ચક્રવતી ના ઘણા મિત્રો બની ગ્યાં છે કેમકે વર્ષ 2020 માં રીયા જ્યારે મીડિયામાં ટ્રોલ થઈ હતી અને મુશ્કિલ સમય થી પસાર થઈ રહી હતી ત્યારે બંટી તેને સાથ આપ્યો હતો.

સુશાંત સિંહ  રાજપૂત ની મોત ની ઘટના ના મામલે  રીયા ને પૂછતાછ કરવામાં આવી હતી જે દરમિયાન બંટી ને પણ પૂછતાછ માટે બોલાવવામાં આવતો હતો. સૂત્રોના જ્નાવ્યા અનુસાર બંટી અને રીયા બંને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ તેઓ પોતાના સબંધ ને સિક્રેટ રાખવા માંગે છે. સુશાંત સિંહ રાજપુટ ના કેશ માં મીડિયા ટ્રાયલ અને પોલીસ ની પૂછતાછ પછી અભિનેત્રી સો. મીડિયા અને મીડિયા થી દૂર રહેવાનુ પસંદ કરે છે.

જ્યારે સુશાંત સિંહ રાજપૂત ની બહેન પ્રિયંકા એ કહ્યું હતું કે રીયા ચક્રવતી ના આવવાથી ભાઈ નું જીવન બરબાદ ર્થઈ ગયું હતું.બંટી ની વાત કરીયે તો તે કોર્નર્સ્ટોન સ્પોર્ટ ના એમડી અને સીઇઓ છે. તે એજેસી  વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન જેવા મોટા ક્રિકેટરોએ ને મેનેજ કરે છે આના સિવાય ‘બંટી ધર્મા આધારશિલા એજન્સી’ નું મહત્વપૂર્ણ એક ભાગ પણ છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *