Viral video

આવો કલાકાર આજ પહેલાં ક્યાંય નહિ જોયો હોય , દીવાલ પર ટપ્પા મારતા મારતા જ બનાવી દીધી આ ક્રિકેટર ની તસ્વીર….જુવો વીડિયો

Spread the love

સોશિયલ મીડિયામાં રોજ બરોજ અવનવા વીડિયો જોવા મળી જતા હોય છે જેમાં ઘના વીડિયો તો એવા હોય છે કે જે વીડિયો જોયા બાદ આપની આંખોં પર વિશ્ર્વાસ કરવો મુશ્કેલ થઈ જતો હોય છે.આમ તો આપણા દેશમાં ઘણા હુનારબાજો જોવા મળી જાય છે જે પોતાની કલાકારી થી આખી દુનિયાને આશ્ચર્ય માં મૂકી દેવાની શક્તિ ધરાવતા હોય છે.અને આવા કલાકારો પોતાની હુનર દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતા હોય છે જે વાઇરલ થતાં જ ચર્ચામાં આવી જતા હોય છે.આમ તો દુનિયાભરમાં ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી ની ફેન્સ ફોલોવિંગ બહુ જ જબરદસ્ત જોવા મળી જાય છે.

જે Instragram પર ફોલોવર્સ ના લીધે ત્રીજા નંબર પર પહોંચી ગયા છે.તેમની આગળ માત્ર રોનાલ્ડ અને મેસી છે.તેમની દરેક પોસ્ટ પર તેમના ફેન્સ પ્રેમ વરસાવતા જોવા મળી જાય છે.હાલમાં સોશિયલ મીડિયા પર તેમના એક આવા જ જબરા ફેનનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેને જોયા બાદ ખુદ વિરાટ કોહલી પણ દંગ રહી ગયા છે.આ વ્યક્તિએ દડા ના ટપ્પા દ્વારા ક્રિકેટર વિરાટ કોહલી ની તસ્વીર બનાવી દીધી છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ જડપથી વાઇરલ રહી રહી છે.આ વ્યક્તિનું હુનર જોયા બાદ આખું ઇન્ટરનેટ હલ્લી ગયેલું જોવા મળી આવે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ દડા ને લે છે અને તેને કાળા રંગ માં રંગી લે છે.ત્યાર બાદ તે દડા ને તે ટપ્પા પાડીને દીવાલ પર મારવા લાગી જાય છે.શરૂઆતમાં તો કોઈ કહી જ શકતું નથી કે આ વ્યક્તિ શું કલાકારી કરી રહ્યો છે.તે સતત દીવાલ પર દડાં ના ટપ્પા પાડી રહ્યો છે. પરંતું થોડા જ સમયમાં તે દડા ના ટપ્પાથી કે ચિત્ર બને છે તે હોય બાદ દરેક લોકોના મો ખુલ્લા જ રહી જાય છે.જી હા આ વ્યક્તિએ દડા ના ટપ્પા દ્વારા બીજું કોઈ નહિ પરંતુ ક્રિકેટર વિરાટ કોહલી નું ચિત્ર દીવાલ પર તૈયાર કર્યું છે.

અત્યાર સુધીમાં તમે પેઇન્ટિંગ દ્વારા કોઈ ક્રિકેટર નું ચિત્ર દીવાલ પર તૈયાર થતા જોયું હશે. પરંતું જે મુજબનો નજારો આ વીડિયો માં જોવા મળી રહ્યો છે તે જોયા બાદ દરેક લોકો આ વ્યક્તિ ની કલાકારીગરી ના વખાણ કરી રહ્યા છે.દરેક લોકો આ વ્યક્તિનું હુનર જોયા બાદ તેના દિવાના થઈ ગયા છે.જે રીતનું તેને ચિત્ર દીવાલ પર તૈયાર કર્યું છે તેના પરથી જાણ થાય છે કે તે વિરાટ કોહલી નો જબરો ફેન છે.આ વીડિયો Instragram પર શેર કરવામાં આવયો છે જેના કેપશન દ્વારા બતાવવામાં આવ્યું છે કે આ ચિત્ર એક કલાકમાં તૈયાર થયુ છે.હાલમાં તો આ વીડિયો જોઈને લોકો આ વ્યક્તિ ના હુનર ના વખાણ કરી રહ્યા છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

Aɴᴀᴊ||🇮🇳 (@art._anaj) द्वारा साझा की गई पोस्ट


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *