EntertainmentJust now

વિક્કી કૌશલ એ પત્ની કેટરિના ના એક્સ બોયફ્રેન્ડ રણવીર કપૂર ની એવી આદતો નો ખુલાસો કર્યો કે તે સાંભળીને આલિયાના પણ હોશ ઉડી જાય…જુવો એવું તો શું કહ્યું

Spread the love

બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ હાલમાં પોતાની ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જોકે હવે તો આ ફિલ્મ રિલિજ થઈ ગઈ છે પરંતુ હજુ તેનું પ્રમોશન ચાલી રહ્યું છે. વિકી કૌશલ અત્યાર સુધીમાં ઘણા શોખ , ઘણી ઇવેંટ અને પ્રેસ કોન્ફરન્સ નો હિસ્સો બની ચૂક્યા છે. આ વચ્ચે અભિનેતા નું હાલમાં એક  ઇન્ટરવ્યુ વાઇરલ થઈ રહ્યું છે જેમાં તેઓએ પોતાની વાઈફ કેટરીના કૈફ ના એક્સ બોયફ્રેંડ ની પોલ ખોલી નાખી છે.

જી હ હવે વિક્કી કૌશલ એ રણવીર કપૂર ની વિષે થોડી એવી દિલચસ્પ ખુલાસો કર્યો છે અને તેમણે ઘણા મજેદાર રાજ ખોલ્યા છે. તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને રણવીર કપૂર ને સંજય દત્ત ની બાયોપિક ‘ સંજુ ‘ માં એક સાથે કામ કર્યું હતું. એવામાં બંને એ એકબીજાની સાથે બહુ સમય પણ પસાર કર્યો હતો.ત્યાં જ ‘ જરા હટકે જરા બચકે ‘ ના પ્રમોશન દરમિયાન વિક્કી કૌશલ એ એ રણવીર કપૂર ની એક હટકે અને બચકે આદત નો ખુલાસો કર્યો છે.

રણવીર ની હટકે આદત વિષે વાત કરતાં વિક્કી એ કહ્યું કે રણવીર મારા ફેવરિટ એક્ટર માના એક છે. રણવીર ની સૌથી હટકે આદત એ છે કે તે એક વ્યક્તિ અને એક અભિનેતા ના રૂપ માં સિકયોર રહે છે. તેઓ બહુ સુરક્ષિત છે અને તે જ્યારે કોઈ રોલ માટે મહેનત કરે છે ત્યારે તે ક્યારેય સેટ પર લાવતા નથી કે જુવો હું આટલી મહેનત કરી રહ્યો છું. તેઓ આને સિરિયસલી  લેતા નથી. જે કઈ પણ તે કરે છે તે સંતાઈ ને પાછળ થી કરે છે અને સેટ પર માત્ર પોતાનું કામ કરે છે જે શાનદાર હોય છે.

આના સિવાય રણવીર ની બચકે આદત ની વાત કરવામાં આવે તો વિક્કી એ ખુલાસો કરતાં કહ્યું કે તેઓ ઘણીવાર કોઈ વાત કરતાં કહેતા હોય છે કે આ વાત માત્ર તને કહું છું અને કોઈને જાણ થવી જોઈએ નહીં. ત્યાર બાદ જાણ થાય છે કે આ વાત તો અડધી દુનિયાને ખબર છે. અભિનેતા એ કહ્યું કે રણવીર ની બચવાની વસ્તુ એ છે કે તેઓ તમને કહી દેશે કે યાર સાંભળ હું તને એક વાત કેવા જાવ છું કોઈને કહેતો નહીં. માત્ર તને જ કહી રહયો  છું. અને આ સાંભળતા તમને ટેન્શન થશે. કે કદાચ આ વાત બહાર નીકળી જશે તો કહેશે કે આ વાત મે તને કહી હતી. પછી તમને અનુભવ થશે કે આ 150 લોકોને આ વાત કહી હશે કે આ વાત તારા સિવાય કોઈને નહીં કહી અને માત્ર તને જ કહી છે.


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *