Viral video

આને કેવાઈ એન્ટ્રી ! દુલ્હને પોતાના લગ્નમાં એવી ધાંસુ એન્ટ્રી મારી કે આખી મહેફિલ લૂંટી લીધી અને વરરાજા ના જે હાલ થયા …. જુવો વિડીયો

Spread the love

હાલમાં લગ્નને લાગતા ઘણા વિડીયો સામે આવતા હોય છે જેમાં ઘણા વિડીયો મળી કે એક સ્પેશિયલ યાદગીરી બની જતી હોય છે અને લોકો જીવન ભાર ભૂલી શકતા ન્થી. હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે દરેક લગ્ન માં કપલ રોમેન્ટિક કિસ અથવા સરપ્રાઈઝ ડાન્સ કે પછી સિંગિંગ પરફોર્મર્સ કરીને પ્રેમ વ્યકત કરતા હોય છે એક સમય હતો કે જ્યારે દુલ્હન લગ્ન પહેલા વધારે શરમાતી હતી. પરંતુ હવે બદલાતા સમયની સાથે રિવાજો માં પણ પરિવર્તન આવી રહ્યું છે.

આજકાલ ની દુલ્હન ની દુલ્હન માત્ર પોતાની પસંદ કે નાપસંદ જ માત્ર દર્શાવતી નથી પરંતુ સાથે સાથે એ દરેક વસ્તુ પણ કરતી હોય છે જે તેને પસંદ હોય છે. આજ કારણ છે કે આજકાલ વરરાજાની એન્ટ્રી કરતા દુલ્હન ની એન્ટ્રી જોરદાર હોય છે.લગ્ન ને લઈને દરેક કપલ એ ઘણા સપનાઓ જોયા હોય છે. એવામાં તેમના લગ્ન ના સ્થળથી લઈને, જવેલરી અને ડ્રેસ સુધીની દરેક બાબતોમાં ખાસ ધ્યાન રાખતા હોય છે.

ત્યાં જ જો વરરાજા અને દુલ્હન ની એન્ટ્રી ની વાત કરવામાં આવે તો તે બહુ જ શાનદાર રીતે કરવામાં આવતી હોય છે. દરેક લોકો પોતાના લગ્નને ખાસ બનાવા માટે કંઈક ને કંઈક અલગ કરતા હોય છે. પરંતુ આપણે ત્યાંના લગ્ન માં લોકોની નજર માત્ર દુલ્હન ની એન્ટ્રી પર ટકેલી હોય છે. આજ કારણ હોય છે કે દરેક છોકરી પોતાના  લગ્નની એન્ટ્રી સૌથી સ્પેશિયલ હોય એમ ઇચ્છતી હોય છે. એવામાં હાલમાં એક આવો જબરદસ્ત વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જે આજકાલ દરેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયોમાં દુલ્હન ‘ સજના તેરે લીએ સજના’ ગીત પર ધમાકેદાર એન્ટ્રી કરતી નજર આવી રહી છે. વાઇરલ થઇ રહેલ આ વિડિઓ માં તમે જોઈ શકો છો કે દુલ્હન ની એન્ટ્રી થતા જ તે ડાન્સ કરવા લાગી જાય છે.આ દુલ્હન ‘ સજના તેરે લિયે સજના ‘ ગીત પર એવો ધાંસુ ડાન્સ કરી બતાવે છે કે વરરાજાનો હોશ જ ઉડી જાય છે. આ દુલ્હન ની આ જોરદાર ડાન્સ પરફોર્મન્સ સાથેની એન્ટ્રી જોઇને ઘરાટી અને બારાતી તમામ લોકો ની નજર માત્ર દુલ્હન પર જોવા મળી રહી છે.

દુલ્હન ના કોન્ફિડેન્સ અને ડાન્સ સ્ટેપ ને જોતા એ અંદાજો લગાવી શકાય છે કે તેને આ ડાન્સ પર્ફોર્મ્સ માટે કેટલી તૈયારી કરી છે. આ વિડીયો ઈનસ્ટરાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. આ સાથે જ લોકો આ વિડીયો પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યાં છે જેમાં એક યુઝરે લખ્યું કે વાહ! દુલ્હને પોતાના લગ્ન માં શું એન્ટ્રી મારી છે. ત્યાં જ બીજા યુઝરે લખ્યું કે દુલહન ની દાસ પર્ફોર્મન્સ સાચે જ બહુ જ જોરદાર છે. આમ લોકો આ દુલ્હન ના ડાન્સ ના વખાણ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by alok singh (@simpleweddings_)


Spread the love

Arjun Agrawal

Arjun Agrawal is a journalist who expertise in writing digital news on Entertainment or Daily News Coverage Category. Arjun Agrawal have 7+ years of experience as a news article writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *